________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
ર૭
નાનાલાલ વસાએ કહ્યું હતું, કે “ સૌથી પ્રાચીન જૈન અવશેષે. મથુરાના કંકાલી ટીલાના છે, તે વખતની મૂર્તિઓમાં લાંછન નથી. ભુવનેશ્વરની હાથી ગુફામાં સમ્રાટ ખારવેલને મહત્ત્વને શિલાલેખ ભારતમાં જૈન ધર્મના ફેલાવા પર પ્રકાશ પાડે છે.” અગાસને હસ્તપ્રતસંગ્રહ
“શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસને હસ્તપ્રતસંગ્રહ” વિશે. પ્રા. નલિનાક્ષ પંડયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, કે “અગાસના ઉપરોક્ત સંગ્રહમાં ગુજરાતી ૧૦૬, પ્રાકૃત ૭૯, સંસ્કૃત. ૪૭, રાજસ્થાની ૧૧, વ્રજ ૨, પ્રાકૃત-ગુજરાતી ૨૨, સંસ્કૃતગુજરાતી પ તથા પ્રાકૃત-સંસ્કૃત ૮ હસ્તપ્રતો છે. ઈસ્વીસનની. ૧૫ મીથી ૨૦ મી સદી સુધીની હસ્તપ્રતો આ સંગ્રહમાં સચવાઈ છે. અભયચંદ્રકૃત “સ્વરોદય પત્ર” અને “મહાદેવત્રિશિકા (સંસ્કૃત) જેવી અજૈન કૃતિઓ પણ અહીં સચવાઈ છે.” જૈન સ્તવ્ય-રસદર્શન
જૈન સ્તોત્રરસદર્શને” વિશે . શેખરચંદ્ર જેને પિતાના વક્તવ્યમાં કહ્યું હતું, કે “ સ્તોત્ર એ ભક્તિની તીવ્રતાને આવિકાર છે એ ભાવનાનો વિષય છે બુદ્ધિને નહિ. ભક્ત કવિએ સ્તોત્રસજન સમયે જે ભાવસમુદ્રમાં ડૂબકી લગાવી હોય છે તે અનુવાદ કરનારમાં તે સમયે શી રીતે આવે ? એટલે જ સ્તોત્ર-- કાવ્ય માત્ર કવિતા નથી પણ મંત્ર-સંહિતા છે. ભક્તામર સ્તોત્ર કે સૌ દર્યલહરી જેવાં સ્તારોમાં દરેક પદ્ય કોઈ ને કોઈ વિશિષ્ટ સિદ્ધ પ્રવેગે છે.” શ્રાદ્ધગુણ વિવરણ
શ્રાદ્ધગુણ વિવરણ” ગ્રંથને પરિચય આપતાં શ્રી જયેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org