________________
જૈન સાહિત્ય સમા રાહુ -
૪૮
૨
૮. શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી અચલગચ્છીય (વિધિપક્ષ ) વિધિ :
'
નવકાર અને ગુરુસ્થાપનાના પાઠ કહી એ ખમાસણા દઈ ચ્છકારસૂત્ર અને અદ્ભુતૢએને પાઠ કહેવા. આજ્ઞાં લઈ, ઈરિયાવહિય, તસ્સાત્તરી તથા અન્નત્થસૂત્ર ઉચ્ચારવાં. એક લોગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ કરવા. તમેા અરિહંતાણુ..? ત્હી પ્રગટ લાગસ કહેવુ. આજ્ઞા લઈ ‘ગમાગમણે ’ના પાઠ કહેવાઃ જમણા હાથ કટાસણા પર ટેકવી ત્રણ નવકારને મૌત જાપ કરવા, આજ્ઞા લઈ જીવરાશિ ખમાવવા 'ના પાઠ કહેવા. આજ્ઞા લઈ અઢાર પાપસ્થાના 'ની આલાચતા કરવી ખમાસણું દઈ ઉભડક આસને બેસી આજ્ઞા લઈ ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ' ધારવાના પાઠ કહેવા. એક નવકાર મંત્ર ગણી વિનયનત સામાયિક વ્રતાચ્ચારની આજ્ઞા લેવી. વડીલ ‘કરેમિ ભંતે' ખાલે તે મનમાં પોતે ખેલવુ. ખે ધરી સ્વાધ્યાય આદિ કરવું.
'
.
"
સામાયિક પારવાની વિધિ :
ઇરિચાવહિંય પડિમી, એક લેાગસ્સના કાઉસ્સગ કરી, તમે અરિહંતાણું' કહી પ્રગટ લાગસ કહેવું. આમાં લઈ સામાયિક પારવા અથે જમણા હાથ ભૂમિ પર રાખી, ત્રણ નવકાર ગણવા. ત્યારબાદ સામાયિક પારવાની હું ગાથા કહેવી. સામાયિકના દોષોની આલેચના કરી ત્રંણ નવકાર બાદ ગુરુની સુખશાતા પૂછી સામાયિક સંપન્ન કરવું,
*
*
વિધિ સામાયિક કરવા માટે સામાયિકનાં ઉપકરણા પાસે ઢાય તે જરૂરી છે. ઉપકરણાનું પડિલેહણુ – પ્રમાજ'ન · જયા રાખી કરવા તે પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org