________________
સામાયિક
૩૪
પછી “છી સજઝાય કરું' “ઇ” કહી ત્રણ નવકાર ગણુંબે ઘડી સજઝાય ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાનો વિધિ :
ખમાસણું દઈ ઇરિયાવહિયથી લેગસના પાઠનું પુનરાવર્તન. કરવું. આજ્ઞા લઈ મુહપત્તિ પડિલેહવી. સામાયિક પારવાની આજ્ઞા લઈ જમણે હાથ કટાસણું અથવા ચરવળા પર રાખી એક નવકાર કહી, “સામાઈયવયજુરો'ની બે ગાથા બાલવી, સામાયિકમાં લાગેલા. દેષોની આલોચનાની સાથે સામાયિક સંપન્ન કરવું.
૭. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી ખરતરગચ્છીય વિધિ :
ડાબા હાથમાં મુહપત્તિ તથા જમણે હાથ સ્થાપનાજી સન્મુખ. રાખી ૧૩ બોલથી સ્થાપનાજીનું પડિલેહણ કરવું. સ્થાપનાને વંદન કરતી વેળા ખમાસણુસૂત્ર બે વાર તથા ઈચ્છકારસૂત્ર કહેવું. ત્યારબાદ અમ્મુદ્રિયસૂત્રથી ગુરુવંદના કરવી ખમાસણું દઈ આજ્ઞા લઈ ત્રણ નવકાર મંત્રોચ્ચાર પછી સ્વતઃ ત્રણ વાર “કરેમિ ભંતે' સૂત્રને પાઠ કર. આજ્ઞા લઈ ઈરિયાવહિયસૂત્ર, તસોત્તરી સૂત્ર, અન્નત્થસૂત્ર કહેવાં તથા એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ કરે છે. આજ્ઞા લઈ બેસીને સજઝાયની આજ્ઞા લેવી ખમાસણું દઈ ૮ નવકાર મંત્રોચ્ચાર કરી ૪૮ મિનિટનું સ્વાધ્યાય, ધ્યાનાદિ કરવું.
સામાયિક પારવા અથે : આજ્ઞા લઈ મુહપત્તિ પડિ-- લેહણ કરવું, સામાયિક પારવાની આજ્ઞા લઈ જમણે હાથ નીચેટેકવી ત્રણ નવકાર બાદ સામાયિક પારવાની પાંચ ગાથા બોલવી, સામાયિકના દેની આલોચના કરી સામાયિક સંપન્ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org