________________
३०९
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ એક વાઘને જે દાળ-ભાત ખાવા આપીશું, તે એ નહિ ખાય. પણ આપણે પ્રાણુને મારીને ખાઈ જઈશું. એક પણ પ્રાણી આપણે ખોરાક નથી ખાતાં, જ્યારે આપણે પ્રાણુને ખોરાક હોંશે હોંશે ખાઈએ છીએ, એટલું જ નહિ પણ પ્રાણુને પણ ખાઈ જઈએ છીએ. પ્રાણુથી પણ નીચલા સ્તરે માનવી ઊતરી શકે છે.
બ્રસેકસ વિશ્વવિદ્યાલયમાં દસ હજાર વિદ્યાથીઓ પરના પ્રયોગોમાં જણાયું છે કે છ મહિના બાદ શાકાહારી જૂથમાં વધુ તેજસ્વિતા હતી તેમજ દયા, ક્ષમા, પ્રેમ, બળ, સહનશીલતા વગેરે ગુણે વિશેષ રૂપથી પ્રગટ થયાં, જયારે માંસાહારી જૂથમાં ક્રોધ - ભીરતા જેવી વૃત્તિઓ વધુ વિકસી.
, . શાકાહારીઓની આત્મિક અને માનસિક શક્તિઓ પણ સારી રીતે વિકસી હતી. ' ' આજે પણ બિહારના મુંગેર તાલુકામાં દર વર્ષે કઈ ખાસ, પર્વના અવસરે એક જ દિવસમાં અઠિથી દસ હજાર પ્રાણીઓની કતલ થાય છે ! મહાવીર અને બુદ્ધની ભૂમિમાં આજે પણ આવી અમાનુષી પ્રથા પ્રચલિત છે. હિંસાની તાલીમ * અગાઉ જણાવ્યું તેમ હિંસાને કેળવવી પડે છે. માનવીમાં એ સાંજ નથી. . . .
. : : : - તેમાં પણ યુદ્ધને મોરચે લડવા માટે તે હિંસાની પૂરી તાલીમ આપવી પડે છે. આ તાલીમને ક્રમ કંઈક આવે છે: આપણે જાણીએ છીએ કે ઘણું કે ધિક્કાર વિના હિંસા શક્ય નથી. સૈનિકોને શિસ્તના નામે હિંસક વૃત્તિનું ધીમું ઝેર રેડવામાં આવે છે. ઉપરી અમલદાર જાણીબૂઝીને વ્યવસ્થિત રૂપથી તાલીમાથી સૈનિકો સાથે ખૂબ કઠોર વ્યવહાર રાખે છે. નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org