________________
અહિંસાનાં પરિમાણ
તા એ મૃત્યુ પામે, જીવ નીકળી જાય, ત્યાં સુધી માર મારવામાં આવે છે. માનસિક ક્રૂરતા કેટલી આચરાય છે, એને તા ક્રાઈ હિસાબ નથી, ધરમાં નવી વહુને તા શિકારનું નિશાન જ બનાવવામાં આવે છે. હવે કાયદામાં સુધારા થયા છે, અને માનસિક કે શારીરિક કરતા, સતામણી, પજવણી થકી જો વહુને ઇજા પહોંચે કે આપધાત કરે, તેા સાસરિયા પક્ષના સભ્યા પર કેસ થઈ શકે છે. આવા અસંખ્ય કિસ્સાઓમાં કુટુંબનું માળખું, સ્ત્રી અને સ્ત્રી વચ્ચેનુ વૈમનસ્ય અને વડીલ નારીનુ એકચક્રી રાજ્ય જવાબદાર હાય છે.
જેવું અન્ન તેવું મન :
આ ઉક્તિ અનુસાર આહારશુદ્ધિ પર ધ્યાન દેવુ અતિ
આવશ્યક છે.
૩૦૩
અમુક પ્રકારના આહાર લેવાથી ચક્કસ પ્રકારનાં સ્વપનાં આવે છે, એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હકીકત છે. દા. ત., લૉખસ્ટર કરચલાના આહાર લેવાથી માણુસને તે જ રાત્રે ભયાનક અને ડરામણાં સ્વપનાં આવે છે.
અમેરિકાના એક નાના કિસ્સા : એક પેલિસ અફસરે નાકરી ડી ખાણી પીણીની દુકાન શરૂ કરી... ટીન ફૂડ, પૅક્ડ ફૂડ વગેરે વાનગીઓની, જે મૂળમાં તા વાસી જ હાય છે, જેને, જેક ફૂડ કહેવાય છે. ધંધા ધાર્યા મુજમ્મુ ચાલ્યા નહિ. દિવસે દિવસે એ હતાશ અને ઉદાસ થતા ગયા. અને હતાશ માનવી હમેશાં વધારે ખા ખા કરે છે. એ દુકાન પર નવરા બેઠા બેઠા ગજા ઉપરાંત વાનગીઓ ઝાપટતા જાય... પેાતાની જ દુકાન હતી ! છેવટે કંટાળીને એણે ફરી પેાલિસની તૈાકરી માટે અરજી કરી. પરંતુ ઉપરી અધિ કારી સાથે એને અગાઉથી જ મતભેદ રહેતા. એને ઈ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org