________________
જૈન સાહિત્ય સમારેાહ – શુચ્છ ૨
૨૯૮
અશે એની અતઃસ્રાવી ગ્રંથિએ (Endocrine Glands)નુ* સતુલન ખારવાઈ ાય છે, અને રાગા જન્મે છે. આ અન્વેષણ છેલ્લાં માત્ર ૪૦ વર્ષ પૂર્વેનું જ છે. પણ જૈન દર્શન અને આયુવે કે આ વાત વર્ષો પહેલાં કહી છે.
આપણે જાણીએ છીએ કે માંસાહારથી ક્રૂરતા, ઉન્માદ, ઉત્તેજના તેમજ તામસી પ્રકૃતિ અને હિંસક વૃત્તિ વધે છે. વિકારગ્રસ્ત માનવી ધરમાં તેમજ સમાજમાં અશાંતિ અને સ ંઘષ નુ` વાતાવરણુ પૈદા કરે છે, અને આ સધ વૈયક્તિક, સામાજિક અને રાષ્ટ્રિય સ્તર સુધી વિસ્તરે છે.
સ'વેદનાનુ` સૂક્ષ્મ પ્રક્ષેપણુ :
વનસ્પતિમાં માત્ર જીવ છે એટલું જ નહિ, એને સવેદને પશુ હોય છે. માત્ર પ્રેમથી હાથ ફેરવવાથી ફૂલ હસીને વધારે સારી રીતે ખીલી ઊઠે છે. સંગીતના સૂરાથી છેડને પણ આનંદ થાય છે. એક શ્રીમંત પિતાએ પેાતાના બાળકને શાળાએ બેસાડ્યો ત્યારે શિક્ષકને ભલામણ કરી કે મારા દીકરા કંઈ ભૂલ કરી એસે તા એને તમાચા નહીં મારતા. એને બદલે એની બાજુવાળા વિદ્યાથી ને મારો એટલે મારા દીકરાને એની અસર થશે. ' એક રમૂજરૂપે કહેવાતી આ વાત વાસ્તવમાં સાચી ઠરે છે.
(
વૈજ્ઞાનિકાએ પ્રયોગાથી સિદ્ધ કર્યુ છે કે જ્યારે એક વૃક્ષને કુહાડીથી કાપવામાં આવે છે ત્યારે એની બાજુના વૃક્ષની રસવાહિનીએ ( capillaries ) સંકોચાઈ જાય છે, અર્થાત્ એ વૃક્ષની ખાખતમાં આ વાત સત્ય કરે છે, તેા માનવીનું લાગણીતંત્ર તા સૌથી વધુ સ`વેદનશીલ છે. માનવી માટે પણુ એ યથાર્થ પુરવાર થાય. પારિવારિક હિંસા ઃ
પરિવારામાં હિંસાના વધતા જતા કિસ્સાઓ તરફ અમેરિકા
Jain Education International
12
For Private & Personal Use Only
www.jainelibrary.org