________________
અહિંસાનાં પરિમાણુ
૨૯૭ વધા વેરી શકે, તો એ જ દુઃખ કે પીડામાંથી કરુણું જન્મે છે. કબીજાની પીડાથી એ માનવીને પીડા થઈ શકે, સહાનુભૂતિ અને અનુકંપા જાગી શકે, તે પોતાની પીડામાંથી કેમ ન જાગે ? નથી જાગતી એનું કારણ છે રાગ અને દ્વષ તેમજ વેરવૃત્તિ.
સુખમાંથી માત્ર સુખ નીપજે છે પણ સાથે સાથે સંવેદનશીલતાને વિકાસ થયે હેય તે કરુણા કે અનુકંપા કે દયાની લાગણુઓ વિસ્તરે છે.
'Miracle of Mind over Body' Hdi 21312 પર ચમત્કારિક પ્રભાવ હેય છે, એથી ઊલટું શારીરિક અવસ્થા પણ મનને પ્રભાવિત કરે છે. માનવીનું મન એ મગજ ની કામગીરી છે અને મગજ (brain) એ શરીરને જ એક હિસ્સો છે. એટલે એક રીતે કહીએ તે બેઉ એક જ છે, અર્થાત્ અવિભાજ્ય છે.
શરીર અને મનની પરસ્પરાવલંબી ક્રિયાઓ વિષે દાક્તરી વિજ્ઞાન અને મનોવિજ્ઞાને વર્ષોથી સંશોધન, સર્વેક્ષણ અને પરીક્ષણ કર્યા છે. (Psychosomatic) મને દૈહિક રાગે એ તે આજનું નવતર અન્વેષણ છે જ્યારે પ્રાચીન કાળમાં મહર્ષિ વ્યાસે મહાભારતમાં દર્શાવ્યું છે કે
જે વિવિધ દુઃખ આપે તે વ્યાધિ. એના પ્રકાર છે શારીરિક અને માનસિક, બને પરસ્પર એકબીજાને જન્મ આપે છે, એકે સ્વતંત્ર નથી લેતાં. શરીરથી મનના અને મનથી તનના રે જન્મે છે. એમાં સંશય નથી.” નોબેલ પ્રાઈઝવિજેતા 3. એલકસીસ કૅલે તથા ડે. કેમેથ વોકરે પણ એને સમર્થન આપ્યું છે. ડો. એલકસીસ કેરલે “ Man the Unknoun માં તન અને મનની પરસ્પર સંકળાયેલી પ્રક્રિયાની સમજણ આપી છે.
બાનાવી માં જેટલી શાંથિઓ આધતા જાય છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org