________________
૨૯૨
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
કોણ કરશે ? મને “ોય' કહીને વાત્સલ્યભાવથી કેણ બોલાવશે?" વિલાપ કરતાં કરતાં તેઓ શુભ વિચારધારાએ ચડે છે કેઃ “ભમવાન તે વીતરાગી હતા, નિર્મળ અને નિર્વિકારી હતા. તેમને પિતાના શિષ્ય પ્રત્યે રાગ શા માટે હેય? મને તેમનાથી દૂર રાખે. તેની પાછળ પણ કઈક આશય હેવો જોઈએ. માટે મારે પણ રાગ છોડવો જોઈએ.'- આમ વિચારતાં તેમનાં રહ્યાંસહ્યાં કર્મ બંધન તૂટ્યાં, આસો વદ અમાસની રાતે ભગવાન નિર્વાણ પામ્યા. કારતક સુદ એકમને દિવસે એટલે કે બેસતા વર્ષે પહેલી સવારે ગૌતમ સ્વામીને એંશી વર્ષની ઉમ્મરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી બાર વર્ષ સુધી કેવળી તરીકે તેઓ વિચર્યા અને ઉપદેશ આપી અનેકનું કલ્યાણ કર્યું. બાણું વર્ષની વયે તેઓ નિર્વાણું પામ્યા.
ગૌતમસ્વામી વિશે રાસ, છંદ, અષ્ટક, સઝાય, સ્તવન વગેરે. પ્રકારની વિવિધ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં થયેલી છે, અને જુદે જુદે સમયે તેના પઠનને મહિમા મનાય છે.
ગૌતમસ્વામીના નામસ્મરણને ભારે મહિમા છે. કંઈ પણ આપત્તિને દૂર કરવા લાવણ્યસમયરચિત “ગૌતમવાણીનો છંદ” બોલવાને જેમાં મહિમા છે. ગૌતમસ્વામીનું નામ લેવાથી, ગૌતમસ્વામીનું ધ્યાન ધરવાથી વિદને દૂર થાય છે, વેરીઓ મિત્રો અને છે, ભૌતિક સમૃદ્ધિ વધે છે, એ બધું તે ખરું, પરંતુ એમના નાકને મોટેર અને મુખ્ય મહિમા તે આત્મજાગૃતિને છે. - ભગવાને ગૌતમસ્વામીને ઉપદેશ આપતાં વારંવાર કહ્યું છે
સમર્થ રોયન્ ના પામે ? હે ગૌતમ, સમય માત્રને પ્રસાદ કરીશ હિ. અહીં “સમય” શબ્દ માત્ર વખતના સામાન્ય અર્થમાં નથી. એન પરિભાષા પ્રમાણે તેનો અર્થ થાય છે કાળનું સુચતમ એકમ, નાંખના પલકારાયાં એ સમ જણ તેનો આઠમા લાખથી પણ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org