________________
૨૬૮
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ , अहिगयजिण पढम थुई, बीआ सव्वाण तईअ नाणम्स । . वेयावच्चगराण, उव ओगत्थ चउत्थ थुई ॥ .
(રેવનંદનમાષ્ય, પર) અર્થાત – પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કોઈ એક તીર્થકરની -સ્તુતિ, બીજીમાં સર્વ જિનેની સ્તુતિ, ત્રીજમાં જિનપ્રવચનની અને એથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ.
આ ઉપરાંત આઠમીથી દશમી સદીમાં હરિભદ્રસૂરિકૃત • “વીરસ્તવ, કવિ ધનંજયરચિત “વિષાપહારસ્તોત્ર' વગેરે અનેક પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલાં સ્તોત્રો પ્રાપ્ત થાય છે.
બાણભટ્ટ-મયૂર ઇત્યાદિ હિંદુ સ્તોત્રકારોએ પ્રવર્તિત કરેલા શતક-સ્તોત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગરછના જ બૂસ્વામી (દશમી - સદી)એ “જિનશતક' રચ્યું કે જેના પર સામ્બ મુનિએ વિવરણટીકા – પંજિકા રચી છે.
“તિલકમંજરી”ના કર્તા કવિ ધનપાલે (વિ. ૧૧મી સદી) તા અનેક સ્તોત્રો રચીને પિતાની કાવ્યકુશળતા અને સંસ્કૃત-પ્રાકૃત " ઉપરની અભુત ભાષાપ્રભુતા પ્રગટ કરી. વિરોધાભાસ અલ કારના અર્થસોંદર્યથી મંડિત એમની “શ્રી મહાવીરસ્તુતિ (ગાથા ૩૦)ને મહિમા પ્રભાવકચરિત્રકારે ગાયે છે –
नमस्कृत्य स्तुति तत्र विरोधाभाससंस्कृताम् । चकार प्राकृतां 'देव निम्मले ' त्यादि सास्ति च ॥२२६॥
સંસ્કૃત-પ્રાકૃતમય “શ્રી વીરસ્તવ'નાં દશેય પદમાં, પ્રત્યેકમાં પહેલું ચરણું સંસ્કૃતમાં અને બીજુ ચરણે પ્રાકૃતમાં રચીને નવીન. - કાવ્યશૈલીનું દર્શન કરાવ્યું છે, જેમ કે :
सरभसनृत्यत्सुरयुवतिकुचतटत्रुटितहारतारकितम् । जाय सिद्धत्थनरिंदमंदिर जरस जम्मंमि ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org