________________
૨૬૭*
નગણ્ય કવિ એઈને 'ક્તિનાં દ.
જૈન તેરસાહિત્ય
રૂપવર્ણનની કલ્પન-શક્તિનાં દર્શને આવાં માર્મિક પદે. થાય છે. તે જોઈને ડે. કીથને પણ કહેવું પડયું કે માનતુંગ કેઈ નગણ્ય કવિ નથી, પરંતુ કાવ્યશૈલીની બારીકીના આચાય છે.
સિદ્ધસેનના “કલ્યાણમંદિર” અને માનતુંગના “ભક્તામરમાં અનેક સમાનતાઓ છે.
આર્ય ખપટવંશીય સુરિ વિજયસિંહનું “મિનિસ્તવન' પ્રાસાદિક મધુર શૈલીનાં કુલ ૨૪ પદોમાં રચાયેલું છે. સંસારસાગરમાંથી ઉદ્ધાર માટે મથતા ક વ પોતાના પર કૃપાદષ્ટિ નાખવા નેમિનાથને વીનવે છે (લે. ૨). નેમિનાથ તો કલ્પવૃક્ષ છે, પરમ
જ્યોતિ છે (લે. ૩, ૪, ૧૮). સમ્યફજ્ઞાન અને તત્વથી અજ્ઞાન ભક્ત કવિ તે ભવે ભવે નેમિનાથના ચરણની સેવાનું સુખ પામે
सम्यग्ज्ञानविहीनमूढमतयस्तत्त्वज्ञानभिज्ञा वय .
तत्त्वप्रीतिमतो नरस्य नियत मुक्तिश्चरित्रात्मनः । हेतुः सर्वसमीहितस्य भवतः पादप्रसादः वरं तस्माद् देव ! भवे भवे मम भवेत् त्वत्पादसेवासुखम् ॥२३॥
વિક્રમની આઠમી નવમી સદીમાં અનેક સ્તોત્રકારે થયા. આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી સ્તુતિચતુર્વિશતિકા', “સરસ્વતી સ્તોત્ર', “વીરાસ્તવ', “શાન્તિસ્તવ” વગેરે તે સંસ્કૃતમાં રચ્યાં.
૯૬ કાવ્યપ્રમાણુ ચમકાલંકારમય જે સ્તુતિચતુર્વિશતિકાઓ. લખાઈ છે, એમાં રચના સમયની દષ્ટિએ આચાર્ય બપ્પભદકૃત
સ્તુતિચતુર્વિશતિકા' સૌથી પ્રથમ છે. આ સર્વ, ચતુર્વિશતિકાએમાંની અથવા કોઈ પણ ચાર પદની સ્તુતિ દેવવંદનમાં કાર્યોત્સર્ગ કર્યા પછી બેસવાની હોય છે. તેમાં નીચેના વિષય હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org