________________
જૈન સ્તોત્રસાહિત્ય
૨૬૫ અસહાય-પીડિત અવસ્થાનું કવિ મર્મસ્પર્શી વર્ણન આપે છે અને અંતે તે આર્તનાદપૂર્વક પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે :
નિઃસંદચારશર શરઈ શaमासाद्य सादितरिपुप्रथितावदातम् । स्वत्पादपंकजमपि प्रणिधानवंद्यो
वध्योऽस्मि चेद्भुवनपावन ! हा हतोऽस्मि ॥४०॥ ભાની સાન્દ્રતા, નિર્મળતા અને ભાષાની અકૃત્રિમ શૈલી કાવ્યને વાસ્તવિક સ્તોત્ર બનાવે છે. વિશુદ્ધ ભક્તિભાવનાને સ્વતઃ ઉન્મેલ હોદ્ગારરૂપે સ્તોત્રમાં પરિણમે છે (લે. ૬).
આ ઉપરાંત સિદ્ધસેને સંસ્કૃતમાં ૩ર દ્વાર્નાિશિકાઓ રચી, જે જેન સાહિત્યના આભૂષણરૂપ છે. એમાં મહાવીરની સ્તુતિ સાથે વૈદિક, જૈન, બૌદ્ધ ઇત્યાદિ ભારતીય દર્શનનું સ્વરૂપ બતાવ્યું છે.
આ યુગનાં અન્ય સ્તોત્રોમાં વિદ્યાનંદ પાકેશરી (ઈસુની છઠ્ઠી સદી) રચિત “પાગકેશરીસ્તોત્ર” પ્રસિદ્ધ છે. એમાં પ૦ પદેશ્રી મહાવીરની સ્તુતિ છે. આ ઉપરાંત વાસ્વામી (વી.નિ. ૪૯૬પ૮૪)એ પ૧ લેકમાં “શ્રીગૌતમસ્વામિસ્તવન' રચ્યું. કવિના હદયમાં ગૌતમને નિર્મળ દેહ વિવિધ રૂપશ્રી ધારણ કરે છે એ ઉલ્ઝક્ષામાં કવિ-કલ્પનાની અને હારિતા અનુભવી શકાય છે (ા . ૬).
સાતમી સદીથી રચાતાં હિંદુ ધર્મનાં સ્તાત્રામાં સરળતા અને સ્વાભાવિકતાને સ્થાને તત્કાલીન ઐશ્વર્ય સંપન્ન ભદ્રસમાજની વિલાસિતાને કારણે કિલષ્ટતા. કૃત્રિમતા અને શૃંગારે પ્રવેશ કર્યો જૈન ધર્મ વીતરાગી હેઈ, જેન કવિઓએ રચેલાં સ્તોત્રોમાં આલંકારિક સમૃદ્ધિ અને શરદચમત્કૃતિ તે ભરપૂર નિષ્પન્ન થઈ, પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org