________________
બ્રહાચ સાધનાની જૈનશૈલી
૫૫
'
સાધનાના નિયમાને ‘ વાડ' કહીને શાસ્ત્રકાર નિયમપ્રધાન જીવનની સાથે ભાવિમાં વિકાસ થાય ત્યારે નિયમને – વાડને દૂર કરનારી વિવેકપ્રધાન જીવનશૈલી અપનાવવાનું સૂચન આ રીતે-આડકતરી રીતે કરી જ દીધું ગણાય. તેથી જ વિકાસ સાધનારા મહાપુરુષો નિયમેાથી પર બની જતાં હોય છે. તેઓ નિયમેાવાળુ' જીવન ગાળે કે નિયમેરહિતની જીવનશૈલી અપનાવે જેવી તેમની ઇચ્છા કે પ્રારબ્ધ. એટલે જ તા કહ્યું છે કે મહાપુરુષ કરે તેવું નહિ, પર`તુ તે કહે તેવુ જીવન જીવવુ. આવી રીતે બ્રહ્મચર્ય-સાધનાની જૈનશૈલી નિયમપ્રધાન પણ છે, અને વિવેકપ્રધાન પશુ છે.
Jain Education International
B
For Private & Personal Use Only
www.jainelibrary.org