________________
૨૫૧.
કે બ્રહ્મચર્યસાધનાની જેનશૈલી પ્રભથી દૂર ભાગીને જીવવું કે પ્રલોભનોની વચમાં આવીને સાધનાપથ. કાપવો ? કઈ નીતિ વધુ સારી, સાચી કે સલામત ૪ (અહીં નેધપાત્ર છે કે આ પ્રશ્ન અંગેની વિચારણું તા. ૧૬-૯-૮૨ અને તા. ૧-૧૦-૮૨ ના “ પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તેમજ “વિશ્વ વાત્સલ્ય ’ના તા. ૧-૧૧-૮૨ ના અંકમાં રજૂ થઈ છે.) વર્તમાનકાળમાં સાધુ, બ્રહ્મચારી કે ગૃહસ્થ – સર્વને માટે એવું વિષમ વાતાવરણ છે કે પ્રલેશનના પ્રસંગે ડગલે ને પગલે પ્રાત. થતા હોય છે, અને બીજી બાજુ તેવા પ્રસંગોથી સર્વા છે કે સર્વકાળ દૂર રહી શકાય તેવા આજના સંજોગો નથી. તેથી આ પ્રશ્નની વિચારણું અતિ અગત્યની બની જાય છે. નિયમેનું જંગલ.
ચીને પ્રલોભનોથી દૂર, જંગલના એકાંતમાં જીવન ગાળે પરંતુ તેમાં રાગદ્વેષ તે ટળ્યા જ ન હોય તે તેને એકાંતવાસ સાર્થક થયે ન ગણાય. એ જેમ સાચું છે તેમ તેથી ઊલટું, રાગદ્વેષના
સ્થૂલ પ્રસંગોથી દૂર જઈને રહેવામાં મનની વધુ સ્થિર: હાંસલ થતી હોય તે પણ અનુભવ થતો હોય છે. તો પછી કરવું શું ? આવા વિરોધાભાસી અનુભવોમાં કઈ કેડી ઉપર ચાલવું ?
નવ વાડની નિયમશૈલી કે દુનિયાને સામાન્ય વ્યવહાર એમ સૂચવતિ જોવા મળે છે કે પ્રલોભને વચ્ચે જીવીને બચવું તેના કરતાં પ્રલોભનથી દૂર રહેવું તે વધુ સલામત છે. અને તેથી તે વધુ સાચે – સારે વ્યવહાર છે. આની તરફેણમાં દષ્ટાંત અપાય છે. કે શેઠની સરતચૂકથી ટેબલ પર ૧૫૦૦/- રૂપિયા પડી રહ્યા હોય. તે નકર પ્રામાણિક હોવા છતાં તેને ચોરી કરવાનું મન થઈ જાય છે તે ચોરી કરે છે. ટેબલ પર પૈસા જ ન હોત તો તે ચોરી. કરત ના કરત. સામે સુંદરી નજરે પડી તે તેને જોઈને મને વિકાર ઉત્પન્ન થયે સુંદરી ત્યાં ન હોત તો કે તેને જોઈ ન હતતે અને વિકાર થાત ? ન જ થાત પિતાના લત્તામાં જ દારૂનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org