________________
- જૈન સાહિત્ય સંમારાહુ – ગુચ્છ ૨
૨૨૮
ગુરુએ કેવા હશે ? એમની સાદી પણ સચાટ જીવનધર્મ-ફિલસ ફી જરૂર સમજવા-જાણવા જેવી છે.’
શ્રી વીરદ રાધવજી ગાંધીનાં જૈન ધર્માવિષયક પ્રવયનેાની એક ખીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મોની ટીકાને આશરા લીધા નથી. જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનાર સાચા જૈતને જેમ આપે તેવી સાંપ્રદાયિક આગ્રહ અને પૂર્વાગ્રહેાથી મુક્ત એવી તટસ્થ એમની વિચારસરણી છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસને ત્રિવેણીસંગમ એમનાં પ્રવચનેમાંથી પ્રગટે છે. એમનામાં ધ પ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડ બર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનુ સમીકરણ થતાં એમનાં વક્તવ્યા, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં. એમણે ‘The Yoga Philosophy', ‘The Jain Philosophy' જેવાં પુસ્તક આપ્યાં છે, પરંતુ એમનુ ઉત્તમ પ્રદાન તા - The Karma Philosophy ' ગણાશે, જેમાં જૈન ધર્મોની કંમ-ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધમ ભાવનાના માર્મિક પરિચય મળે છે.
>
શ્રી વીરચંદ રાધવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક નહોતા બલકે દેશહિતની ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ વાધ, સાપ અને રાજ્ આા દેશ છે. ખ્રિસ્તી પ્રચારકાએ પણ હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર વિદેશમાં રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ ભારતની સાચી સમજ વિદેશીએમાં જાગે તે માટે વિવેકાનંદ જેટલા જ પ્રયાસ કર્યા હતા. એમણે ભારતીય સંસ્કૃતિનુ મહત્ત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, આશ્ચય ની વાત તા એ છે કે ભારત ઉપર વિદેશીએ સતત.
C.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org