________________
જૈન સાહિત્ય સમારાહ - ગુચ્છ ૨
3
વીરચંદ ગાંધી સભાને સામે પ્રશ્ન કરે
આટલું કહ્યાં બાદ છે. Even in the present day, where is the chaster woman or milder man than in India?'
-
૨
<
$
નેધપાત્ર ખાખત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજ્જના સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીએની નિર્ભિકતાથી ટીકા પશુ કરી. ‘India's Message to America ' અને ' Impressions of America' જેવા લેખામાં અમેરિકાના લેાકા પ્રત્યે પેાતાના દૂકાળા પ્રતિભાવ આપ્યા છે, પણ ખીંજી ખાજુ · Have Christian Missions to India been Successful ?' જેવા લેખામાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલાચના કરી છે. એમણે કહ્યું હતું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યુ· હશે કે ભારતના લાા કેટલા ગદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે પણ તમે કયારેય એ મિશનરી પાસેથી, જે માનવાતને પ્રશ્નના સન્દેશા આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારુ ખાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કાઈ જકાત નાંખી નથી, જ્યારે ખીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર ખસે ટકા વેરા નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી ? એ પછી શ્રી વીરમંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છેઃ
If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org