________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ આપ્યો હતો. ત્યારબાદ આ વિભાગીય બેઠક માટે આવેલા નિબંધનું વાંચન શરૂ થયું હતું. શકસ્તવ”
પ્રા. તારાબહેન શાહે “શકરતવ” યાને “નમુથુનું સ્તોત્રમ્ વિશે રજૂઆત કરતાં કહ્યું હતું કે “તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે કેન્દ્ર તે માતાની દિશા સન્મુખ તીર્થંકરની સ્તુતિ કરે છે. તે પ્રભુ-સ્તુતિ એટલે જ આ સ્તોત્ર.
“ભગવ તાણું' શબ્દમાં છ ભાવ રહ્યા છે એમ જણાવી એમણે કહ્યું, કે ભગવાન પોતે તર્યા અને આપણને તરવાને ઉપદેશ આ તીર્થકર એટલે તીર્થપ્રવર્તન અને ધર્મપ્રવર્તન. એમને ઉપદેશ ચતુર્વિધ સંધ પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે ગ્રહણ કરે છે “નમુત્થણું ”માં “નમું ' એટલે અહમનું વિસર્જન, ‘લ્યુ' એટલે થવું. પ્રભુને આર્જવભાવે વિનવવાના છે કે “પ્રભુ! આપને નમસ્કાર કરી શકવાની મને પાત્રતા પ્રાપ્ત થાઓ.” પરિષહ અને ઉપસર્ગ
જૈન ધર્મના પારિભાષિક શબ્દ “પરિષહ” અને “ઉપસર્ગ' વિશે રજૂઆત કરતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું, કે વિશેષપણે સમત ભાવથી સહન કરવું એટલે પ રષહ. વિષમ પરિસ્થિતિથી અશાતા અનુભવાય તડકે, વરસાદ, ઠંડી આદિ વિષમ પરિસ્થિતિમાં સામાન્ય રીતે મન અસ્વસ્થ થાય. એવું ન થાય અને એવી પરિસ્થિતિ સમતાભાવથી સહન કરી લઈએ તેને પરિષહ કહેવાય.
કાયકલેષ એ તપશ્ચર્યાને એક પ્રકાર છે અને તે આપણે સજેલી ઘટના છે એટલે કાયલેષ અને પરિષહ વચ્ચે તાવિક ભેદ સમજવાનું છે. ઉપસર્ગ એ બીજાએ આપણને ભારે કષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org