________________
- ૨૦૪
- જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ સત્તર અગ્યારે બારે ફરી, પૂર્વ દિશીની યાત્રા કરી; એકવીસે અડત્રીસે સહી, દક્ષિણ દેશની સેવા લહી.”
(ગાથા ૧૬૮) આમાં માળવદેશ અને ઉજજયિની નગરીને મયમાં ગણુને તેનાથી ચારે બાજુની દિશાઓ ગણેલી છે. આ તીર્થમાળામાં ઘણાં - અપ્રસિદ્ધ તીર્થોની હકીક્ત મળી રહે છે.
પશ્ચિમનાં તીર્થો સંબંધી ટૂંકી નોંધઃ પશ્ચિમ દેશે સોરઠ મંડાણ, સિદ્ધિક્ષેત્ર શત્રુંજય જાણ; દીઠ દુર્ગતિ દૂર કરે, સેવ્ય સંપત્તિ સઘળી ભરે. (૫) આદિનાથ દીઠા મન રળી, રાયણ હેઠે પદ ભેટવા વળી; સૂરજ કુંડે નાહી કરી, પરમેશ્વર પૂજુ કર ધરી. (૬) સવ થઈ ત્રણ સંય છાસઠું, ગઢ ઉપર દેરા ગુણ હટ્ટ; ભરતે ભરાવી મણીમે જેહ, ધનુષ પાંચસે ઊંચી દેહ. (૮)
ત્યારબાદ ગાથા ૩ર થી ૪૮ માં આબુ તીર્થ-દેલવાડા તથા - અચલગઢનું રસપ્રદ વર્ણન છેઃ “ગિરિ ભેટી પાજે ઉર્યા ગામ (અ)ણુદરમાં સંચર્યા; પુણ્ય ખ્યિા પારસનાથ, સુર નર સેવે જોડી હાથ. (૫૧) જરાઉલે દાદ દીપતિ, તેજે ત્રિભુવન રવિ પતિ,
નયર મડાડ અને રામસણ, પાપ પણાસે દેવ દીઠે જેણુ' () - દક્ષિણ દિશાનાં તીર્થોની શરૂઆત કરતાં નર્મદા નદીની પેલે પાર દક્ષિણ દેશમાં માધાતા તીર્થને શિવમીઓ ઘણું માને છે તેને ઉલ્લેખ કરીને ખંડવા ખાનદેશમાં) અને બુરાનપુરને નિર્દેશ કરવામાં આવેલ છે. કવિ આગળ કહે છે કે “આગળ મલકાપુર શુભ કામ, શાંતિનાથને કરું પ્રણામ; તિહાંથી ચઢીએ દેઉલ ઘાટ, દેશ વરાડની ચાર વાટ. (૧૨)
- -
- -
- *
*
*
**
.
.
.
!
=
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org