________________
૧૦
અનુમાન-પ્રમાણને આધારે અનુયોગદ્યસૂત્ર 'ને કાલનિય
પ્રા. કાનજીભાઈ મ, પટેલ
જૈન પર પરામાં વસ્તુદનના અને દૃષ્ટ વસ્તુના પ્રતિપાદન માટે અન્યત્ર જોવા ન મળતી એક વિશિષ્ટ શલી જોવા મળે છે. -સ્થાનોંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર આદિ આગમ ગ્રંથામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ જુદાં જુદાં દ્વારાને આધારે વસ્તુવિચાર કરવામાં આવ્યા છે. તત્ત્વાથ સૂત્રમાં ઉમાસ્વાતિએ અને ત્યારબાદ સિદ્ધસેન દિવાકર આદિ દાર્શનિકાએ ઉપાયતત્ત્વના નિરૂપણમાં પ્રમાણ, નય અને નિક્ષેપને વિચાર કર્યાં છે. પણ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનું પરિપત્ર સ્વરૂપ તા આપણુને અનુયોગદ્દારસૂત્રમાં જ જોવા મળે છે. આ સૂત્રને પરંપરા પ્રમાણે આ રક્ષિતની કૃતિ માનવામાં આવે છે. પણ આ માત્ર પ્રવાદ છે. આથી તેના સમયની ખાખતમાં ચાક્કસ નિ ય થઈ શકતા નથી.
અનુયાગદારસૂત્રના સમયને વિચાર કરતાં ત્રણ બાબતા ધ્યાનમાં લેવી ઘટે : (૧) આરક્ષિત તેના કર્તા છે તેવા પ્રવાદ, (ર) બાહ્ય પ્રમાણા, અને (૩) આંતરિક પ્રમાણેા.
Jain Education International
૧. આ રક્ષિતના સમયથી કાઈ પણ સૂત્રને અનુયાગ કરવા હાય એટલે કે વ્યાખ્યા કરવી હેાચ તે તેના સબંધ ધ કથાનુયાગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ – આ ચારમાંથી કાઈ પણ એક અનુયાગ સાથે જોડવાની પરંપરા શરૂ થઈ છે. તે પહેલાં આય વ્રજના સમય સુધી સૂત્રની વ્યાખ્યા આ ચારેય પ્રકારના
For Private & Personal Use Only
www.jainelibrary.org