________________
જૈન મદિરામાં સ્થાપત્ય
૧૮૧
''
સદા ગવ`થી ઊંચુ` રહેશે. કારીગરોએ ટાંકણાથી આ કામ કર્યુ” નથી પણ સ ંગેમરમરને ધસીધસીને આવી સૂક્ષ્મતા અને કાચ જેવી ચમક અને પારદર્શી કપણુ લાવી શકવ્યા છે. કહેવાય છે કે કારીગરાએ ધસીધસીને જે ભૂકા પાડચો તેના વજન પ્રમાણે તેઓમૈં વેતન આપવામાં આવ્યું હતું,
અન્ય ઉલ્લેખનીય જૈન મંદિરમાં જોધપુર રાજ્યાન્તર્ગત રાણકપુરનુ` મદિર છે જે ૧૪૩ માં બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ ચતુમુખી મંદિર છે. તેમાં ૪૨૦ સ્તભા અને ૨૯ મંડપેા છે. આ સ્તંભાની બનાવટ અને શિલ્પ નિરાળાં છે. તેમાં જુદી જુદી વિશેષતા છે. મદિરા આકાર ચતુર્મુખી છે. મધ્યમાં મુખ્ય મંદિર છે. તેની ચારે દિશામાં ખીન્ન ચાર દિશ છે. શિખરા સિવાય ખીજા મંડાની આસપાસ ૮૬ દેવકુલિકા છે. તેનાં શિખર પિરામીડના આકારનાં છે. તેનેા દેખાવ દૂરથી પશુ અત્યંત પ્રભાવશાળી છે. મુખ્ય ગર્ભગૃહ સ્વસ્તિકારક છે. તેની ચારે બાજુ ચાર દ્વાર છે, જેમાં આદિનાથની શ્વેત સંગેમરમરની ચતુર્મુખી મૂ તિ પ્રતિષ્ઠિત છે. તને બે માળ છે. ખીન્ન મજલામાં પણ આ પ્રકારની રચના છે. આ મદિરને જેમ ખીન્ન જૈન દેવાલયેા ઔાય છે તેમ દરેક દ્વારની આગળ ગૂઢમંડપ નથી પરંતુ એક નાતે મુખમ ડપ છે. દરેક બાજુએ જરા નિમ્ન ભૂમિ ઉપર એક એક સભામડપ છે, જેમાં જવા માટે સીડી છે. આવી સીડીઆમાં પશ્ચિમની સીડીને વધારે પગથિયાં છે તેથી તે બાજુનુ ં દ્વાર મુખ્ય ગણાય છે. તભાની આવી સુદર બેઠવણીવાળું ભારતમાં ખીજુ એક પણ દેવાલય નથી. ગઠવણીની ઉત્તમતા ઉપરાંત ખીજી જાણવાલાયક બાબત એ છે કે તેણે રાઢેલી જગા ૪૮,૦૦૦ ચો. ફૂટ એટલે કે મધ્યકાલીન યુરાપીય દેવળાના જેટલી છે અને કારીગીરી તથા સુંદરતામાં તેના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. આ મદિરમાં શિલાલેખ કતરેલા છે અને તેમાં આ મદિરને ‘ત્રિભુવનદીપક ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org