________________
'
જૈન મ’દિશમાં સ્થાપત્ય
ૐા. પ્રિયમાળા શાહ
"
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે જીવનુ લક્ષણુ ઉપયોગ છે. આ ઉપયોગ બે પ્રકારના હેાય છેઃ એક તા જીવને પેાતાની સત્તાનું ભાન થાય છે કે હું છું, અને મારી આસપાસ અન્ય પદાર્થ છે. અન્ય પદાર્થાંમાં વૃક્ષ, પર્વત, ગુřા વગેરે પ્રકૃતિથી વિપરીત શક્તિ તાફાન, વર્ષા, તાપ વગેરેમાં રક્ષણ આપે છે. પશુપક્ષી વગેરે પ્રકૃતિના પદાર્થાને ઉપયોગ કરતાં પોતાનુ જીવન વ્યતીત કરે છે. જયારે મનુષ્યમાં પેાતાની જ્ઞાનશક્તિને કારણે કેટલીક વિશેષતા રહેલી હાય છે. પરંતુ મનુષ્યમાં જિજ્ઞાસા હાય છે. તેને કારણે તે પ્રકૃતિને વિશેષ રૂપથી જાણવા ઇચ્છે છે પરિણામે વિજ્ઞાન અને દનશાસ્ત્રને વિકાસ થયો. મનુષ્યમાં ખીજો ગુણ છે સારા અને ખાટાના વિવેક. આ ગુણુની પ્રેરણાથી ધર્મ, નીતિ, સદાચારના નિયમા અને આદેશ સ્થાપ્યા અને માનવસમાજને ઉત્તરાત્તર સભ્ય બનાવ્યા. મનુષ્યને ત્રીજો વિશેષ ગુણ છે સૌન્દર્યંની ઉપાસના. માણસ પોતાના પાષણ અને રક્ષણ માટે જે પાર્થાને ઉપયોગ કરે છે, તેને ઉત્તરાત્તર સુંદર બનાવવાનેા પ્રયત્ન કર્યાં કરે છે, જેમ કે સુંદર વેશભૂષા, સુંદર ખાદ્યપદાર્થાંની સાવટ વગેરે. પરંતુ મનુષ્યની સૌન્દર્યાપાસના ગૃહનિર્માણ, મૂર્તિનિર્માણુ, ચિત્રનિર્માણ તથા સંગીત અને કાવ્યકૃતિમાં ચરમ સીમાએ પહેાંચી છે. આ પાંચે કલાને પ્રારંભ જીવનમાં ઉપયાગી દૃષ્ટિથી થયા. આ રીતે ઉપયોગી કલા અને લલિત કલાઓને કાઈ પણ દેશ કે સમાજની સભ્યતા અથવા સંસ્કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org