________________
s
સાહિત્યસમ્રાટ વાચવર શ્રીમદ્દ યશોવિજયજી
મહારાજ અને ખંભાત
૫. છબીલદાસ કેશરીચંદ સંઘવી
- શ્રી જૈન સાહિત્ય સમારોહ છઠ્ઠો શ્રી ખંભાત તાલુકા સાવ જનિક કેળવણી મંડળના ઉપક્રમે યોજાયે છે તે અતિ અભિનંદનીય છે. - જેન સાહિત્યને અદ્વિતીય રીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા : શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને છેલ્લા શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેઓ ઉપ થાયછના ટૂંકા નામથી પ્રસિદ્ધ છે અને તે આજથી બરાબર ત્રણ વર્ષ ઉપર થયા.
. ઉપાધ્યાયજીએ શ્રી (સ્થંભનપુર) ખંભાતમાં પણ સર્વગ્રાહી પંડિતને માન્ય એવા ઘણુ ગ્રંથની રચના કરી છે જેમાંનાં કેટલાંક નામ અહીં જણાવવામાં આવે છે. ઉપાધ્યાયજીએ ખંભાતમાં રચેલ ગ્રંથે તથા સલવારી સાધુવંદણ” સં. ૧૭૨૧ ના ચાતુર્માસમાં વિજયાદશમીએ; મોનએ કાદશી ૧૫૦ કલ્યાણકસ્તવન', સં. ૧૭૩૨ ના ચાતુર્માસમાં
દિવાળીના દિવસે નિશ્ચય વ્યવહારવિદ શાંતિ જિનસ્તવન, ૧૭૩૨ ના ચામુર્માસમાં બ્રહ્મગીત, ૧૭૮ ના ચાતુર્માસાં; “જબૂસ્વામી રાસ', ૧૭૩૯ ના ચાતુર્માસમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org