________________
ઇતિહાસની આસીમાં જૈન તીર્થ નામ ખ‘ભાત
૧૧. પન,
૧
12. • પ્રબંધચિન્તામ,િ' પૃ. ૭, ૨૨, ૨૦૨
૧૩. વિવિધતીર્થq,' રૃ. ૨૬, ૭૨, ૮૬
.
૧૫.
૧૪. ‘પુરાતનપ્રવસંગ્રહ, ૭૪, ૨૨૨ ‘પ્રબંધારા,’ રૃ. ૪૨, ૨૦૨, ૨૮, ૨૬, ૨૧, ૨૨૨, ૨૨૭; શ્રી. કે. કા. શાસ્ત્રી, ઉપયુક્ત, ગ્રંથ-૫, પૃ. ૩૮૯ ૧૬. ખંભાતમાં વસ્તુપાલે ઘણાં લેકપયોગી કાર્યો કરેલાં. એમણે ઉત્તરપ્રદેશથી આવતા બ્રાહ્મણાને રહેવા માટે બ્રહ્મપુરીએ કરાવેલી હાલમાં ખંભાતમાં ચાવીસી બ્રહ્મપાળ, સાત બ્રહ્મપાળ, મેાટી ત્રણ પાળ વગેરે નામની પાળેા છે. વળી વસ્તુપાલે લક્ષ્મીજીનુ` મ`દિર કરાવેલુ' જે સંભવતઃ ચાકસીની પેાળમાં આવેલ મહાલક્ષ્મીના મંદિરના સ્થાને હશે, એમણે કરાવેલ બકુલાદિત્ય નામનુ સૂર્યમ ંદિર ખંભાતમાં વિદ્યમાન નથી. સંભવ છે કે નગરાનુ" પ્રાચીન સૂર્ય મંદિર પડી જતાં વિ. સ. ૧૨૯૨(ઈ. સ. ૧૨૩૬)માં પોતાની પત્નીઓના નામથી તેને જર્ણોદ્ધાર કરાવ્યા હોય. વસ્તુપાલે શવ મઢા બંધાવેલા વૈદ્યનાથ મહાદેવનું એક નવુ શિવમ દિર કરાવેલુ મૈ ભટ્ટાદિત્ય મ`દિરની મૂર્તિની ઉત્તાનપીકિા કરાવી હતી. ( કાળી તલાવડીના) ભીમેશ્વર મહાદેવના શિખર ઉપર સુવર્ણ કળશ તથા ધ્વજદંડ પણ વસ્તુપાલે કરાવેલાં. એમણે એ લાખ સાનૈયા ખર્ચી ખભાતમાં તારણા કરાવ્યાં હતાં. વસ્તુપાલે આદિનાથ ચૈત્યમાં સુવર્ણ ના નવા કુંભ કરાવ્યા, નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓ કરાવી, રાજાના ચૈત્યમાં એક દિવ્ય પાષાણુનુ તારણ કરાવ્યુ" ને સેકડા જિત
Jain Education International
૧૫૧
'
૬. ૪, ૧૪, ૬, ૪, ૬, ૭૨,
For Private & Personal Use Only
www.jainelibrary.org