________________
૧૫૦
જૈન સાહિત્ય સમારોહ - ગુચછ રુ ખંડમાં તામ્રલિપ્તિ કે તામ્રવતી નામ નથી, કે નાગરખં
માં “તાલિપ્તિ’ નામ મળે છે. ૪. શ્રી. રત્નમણિરાવ ભીમરાવ જોટે, ઉપર્યુક્ત, પૃ. ૨૧ 4. C. V. Vaidya : History of Sanskrit Li
terature,” See IV; pp. 93 . એમાં પાણિનિના
ગણપાઠ ઉપરથી નગરોની યાદી આપેલી છે. f. Dr. R. N. Mehta, 'Excavation of Nagra,"
p. 18 ૭. મિત્રકકાલ (ઈ. સ. ૪૭૦ થી ૭૭૯)નાં તામ્રશાસનમાં એની
નૂધ મળી આવે છે... અને એ પ્રમાણે નગ૨પથકને વિસ્તાર. ઉત્તરે બાર માઈલ (૧૯ કિ. મીટર) સુધી ચીંધી શકાય છે, જયારે દક્ષિણમાં એને વિસ્તાર છેક મહી નદીના મુખ સુધી. અર્થાત્ અખાતના બારા સુધી જણાય છે. (ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” ભાગ-૨, પૃ. ૧૮૩)
હાલ ખંભાતના અખાત તરીકે ઓળખાતો અખાત નગરક (નગરા) પાસે આવેલો હતો, પરંતુ મહીનું મુખ સાં થતાં દરિયો દૂર જતાં નગરાની જાહેજલાલી ગઈ ને એના પરિણામે સ્તંભતીર્થ (ખંભાત) વસ્યું. સાત-આઠ સૈકા સુધી એની જાહેરજલાલી રહી પણ એ ત્યાંથી યે દરિયે દૂર જતો રહેતાં ખંભાત બંદર પડી ભાંગ્યું અને એનું
સ્થાન સુરત બંદરે લીધું. ૮. “ગુ. એ. લે., લેખ નં. ૨૦૭ (લેખ નં. ૧ થી ૬), પૃ
- ૧૪ થી ૪૧ ૯. એજન, લેખ નં. ૨૨૪, પૃ. ૯ર (લે. ૧૦ વગેરે) ૧૦. “પ્રભાવ વરિત,’ પૃ. ૧૮૪, ૨૬૬, ૨૧૮, ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org