________________
૧૩૮
રચી. દેવપ્રભસૂરિના શિષ્ય શ્રી તરયન્દ્રસૂરિ મહારાજ વસ્તુપાલના માતૃપક્ષે ચુરુ હતા અને તે વસ્તુપાલ દ્વારા ચાજિત ધણી સબ્ર યાત્રાઓમાં જોડાચા હતા.
જૈન સાહિત્ય સમાસહ – શુકજી ૨
-
શ્રી વિજયચંદ્ર મહારાજ ખંભાતમાં જ વર્ષાવ મેટા ઉપાશ્રયમાં રહેતા હતા. શ્રી સિંહતિલકસૂરિ વિ. સ', ૧૩૯૫ માં ખંભાતમાં કાળધમ પામેલા. શ્રી મહેન્દ્રસૂરિ સંવત ૧૩૯૮ માં ખ'ભાતમાં જ ગુચ્છનાયકપદ પામ્યા હતા. શ્રી કીર્તિસૂરિજી મહા રાજને ખંભાતમાં વિ. સં. ૧૪૬૭માં સૂરિપદ મળ્યું હતું. શ્રી જિનચંદ્રસૂરિ સ ́વત ૧૪૧૮ માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જિતાદચસૂરિ માટે વિ. સ’. ૧૪૬૫ માં લુણિયાગ ત્રાય થાઉં જેસલે ખભાતમાં નંદી મહાત્સવ કર્યો. અને તરુણ પ્રભાચાય એમને સરિ મંત્ર દીધે! અને પદસ્થાપન કર્યા. ત્યાર પછી ખંભાતમાં અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી. શ્રી રત્નસિંહ સૂરિને સંવત ૧૪૫ર માં જયતિલકસૂરિએ ખંભાતમાં આયાયપદ આપ્યુ અને હરમતિએ એને મહાત્સવ કર્યાં. આ સૂ રિએ ખંભાતમાં વિ. સં. ૧૪૮૧, ૧૪૮૬, ૧૪૮૮, ૧૫૦૩, ૧૫૦૭, ૧૫૧૩ અને ૧૫૧૭ માં પ્રતિષ્ઠા કરાવી, શ્રી રત્નશેખરને ખાણ્યુંવયમાં ખંભાતના ખાખીએ “ બાલસરસ્વતી '' એવુ બિરુદ આપ્યું.. તે જ રીતે શ્રી મુનિસુંદર મહારાજને ખંભાતના દફતર ખાતે ‘વાદિ ગાકુલખંડ 'તું બિરુદ આપ્યું હતું'.
''
':
=
શ્રી ભાવસાગરસૂ રિએ વિ. સ. ૧૫૨૦ માં ખંભાતમાં શ્રી જયકેસરીના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. શ્રી ગુણુનિયાનસૂરિ વિ. સ. ૧૫૮૪ માં ખભાતમાં સૂરિપદ અને ગચ્છેશપદ પામેલા ત્રેસઠમાં પટ્ટધર શ્રી ધમૂર્તિસૂરિજીના પિતા શાહ શ્રી હુમ રાજ અતે માતા હાંસલદે ખભાતનાં હતાં. શ્રી કલ્યાણસાગરસૂરિએ . ખભાતમાં વિ. સં. ૧૬૬૭ અને વિ. સ. ૧૯૮૧માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org