________________
જન સાહિત્ય સમાહિ- સુર ૨
મૂર્તિઓ અહીં કરાવીને ત્યાં મુકાવી હતી, જે આજ સુધી ત્યાં વિદ્યમાન છે (વિ. સં. ૧૩૬૮, ઈ. સ. ૧૩૧રમાં) સ્તંભન પાકે નાથની અલભ્ય અતિ કીમતી અને પવિત્ર પ્રતિમા સ્તંભનકપુર(થાંભણપુર, થામણા)માંથી સ્તંભતીર્થ (ખંભાત) લાવી પ્રતિષ્ઠિત કરી ત્યારથી તંભતીર્થ જૈન તીર્થક્ષેત્ર તરીકે વિશેષ ખ્યાતિ પામ્યું અને એની યાત્રા કરવા હજારે શ્રદ્ધાળુ શ્રાવકો અને સાધુ સાવીઓ આવવા લાગ્યાં. તેમણે આ તીર્થભૂમિની ઘણી ગાથાઓ ગઈ છે. એમાં સવિશેષ રૂપે (વિ. સં. ૧૪૯૯, ઈ. સ. ૧૪૪૩માં) પંડિત મેધે “તીર્થમાલા”માં ૮ વિ. સં. ૧૬૬૭ (ઈ. સ. ૧૬૧૧)માં શ્રી શાંતિકુશલે “ગોડી પાર્શ્વનાથસ્તવનમાં, ૧૯ વિ. સં. ૧૭૨૧ (ઈ. સ. ૧૬૬૫)માં ઉપાધ્યાય મેધવિજયકૃત “પાર્શ્વનાથ નામમાલા માં, વિ. સં ૧૭૨૩ થી ૧૭૩૮ (ઈ. સ. ૧૬૬૭થી ૧૬૮૨)ના ગાળા દરમ્યાન જૈનતીર્થ ખંભાતની યાત્રા દરમ્યાન રચાયેલ “તીર્થમાલા”માં,૨• વિ. સં ૧૭૫૦ (ઈ. સ. ૧૬૯૪)માં ખંભાતની યાત્રા કરનાર શ્રી સૌભાગ્યવિજયે પોતાની તીર્થમાલામાં, ૨૧ વિ. સં. ૧૮૮૬( ઈ. સ. ૧૮૩૦)માં રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન માં ૨૨ વગેરે અને આ ઉપરાંત સત્તરમી સદીના કવિ ઋષભદાસ અને પંડિત મતિસાગરે તીર્થક્ષેત્ર તરીકે કરેલું ખંભાતનું વર્ણન પણ નેધપાત્ર છે. પંડિત શીતવિજયજી મહારાજ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં તીર્થયાત્રાએ આવ્યા હતા. એમણે પિતાની તીર્થયાત્રામાં ખંભાતનું જૈન તીર્થધામ તરીકે સુંદર વર્ણન કર્યું છે જેમાં એમણે ખંભાતની ( હાલે ખારવાડામાં આવેલા) સ્તંભનપાર્શ્વનાથ ભગવાનનો અતિશય મહિમા ગાવે છે. ઉપરાંત આ ભગવાનની તથા જીરાઉલા પાશ્વનાથ, ૨૩ તારંગા પાર્શ્વનાથ, શામળા પાર્શ્વનાથ, ૨૪ નવપલ્લવ પાર્શ્વનાથ, ૨૫ જગવલ્લભ પાર્થ નાથ, સુખસાગર પાર્શ્વનાથ, ર૭ ભીડભંજન પાર્શ્વનાથ ૨૮ વગેરેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org