________________
જૈન સાહિત્ય સમારાહ – ગુજર
આત્માને આત્મભાવ અર્થાત સ્વભાવમાં રાખવા તેમ નામ ધૂમ.
૧૨
ઉપયાગ બળને કેળવીએ તેા ઉપયોગ બળની તાકાત કાયમળતે આપી શકીએ. ઉપયાગ એ જ આત્મા છે. અને ઉપયોગ (કેવલજ્ઞાન ઉપયોગ) એ જ પરમાત્મા છે. જ્ઞાન એ આત્મા છે અને કેવલજ્ઞાન એ પરમાત્મા છે.
જ્ઞાન શક્તિ અને રસ ઉભય છે, સુખમાત્ર રસરૂપ છે. શુક્તિરૂપ નથી. જ્ઞાન રસરૂપ બને તા સુખને! રસ મળે. રસનુ સ્વક્ષેત્ર વેદન હૈાય છે. જ્ઞાન માત્ર શક્તિરૂપ અને તા સુખરસ વેદના ત મળે. પરંતુ જ્ઞાનમાં અહમ્ અને તફાના થયા કરે.
ધ્યાન એટલે મનને પડતાં શીખવું. એકાગ્ન થયેલ મનથી. સુખ મળે છે. છિન્નભિન્ન – ચંચળ મનથી જીવને પરિણમે દુઃખ, સક્લેશ, ઉદૂંગ મળે છે.
સાકર જેમ પાણીમાં અભેદ થાય છે. આતપ્રાત થાય છે, તેવું પરમાત્મા સાથે અભેદ થવાનુ છે. દેહભાવે મટી જઈને સ્વયં પરમાત્મા બની જવું તે શ્રેષ્ઠ ભક્તિ છે જે પરાભક્તિ છે.
સુખ આત્માની અંદર છે. બહાર નથી એ નિર્ણય કરીને સાધુભગવંત સંસારને છેડે છે સુખને અંદરમાં શેાધે તા સાધુભગવત આનધન બની શકે. આત્મઅનુભવ કરવા જોઈએ.
તારે સ્વયં બનવાનુ છે તે સમજીને સાધન કરજે. બહારનું સાધન – આલ બન લેવુ પડે તો લેજે પર`તુ પરાવલ ખી રહેવા માટે નહિ.
પહેલું ભેદજ્ઞાન છે અને પછી અભેદજ્ઞાન છે. પહેલાં ત્યાગવૈરાગ્ય છે અને પછી જ્ઞાન-ધ્યાન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org