________________
જૈન સાહિત્ય સમારોહ ભાષાવિજ્ઞાનની દષ્ટિએ પ્રત્યેક દાયકાની ભાષા જેવી હોય તે દુનિયામાં માત્ર જેની પાસેથી જ તે જોવા મળે છે. છેલ્લાં ૮૦૦ વર્ષની વાત કરીએ તે આ ભંડારેમાં સચવાયેલી કૃતિઓમાં પ્રત્યેક દાયકાની ભાષા જોવા મળે છે. ભાષાવિજ્ઞાન, ઇતિહાસ તથા સામાજિક સંદર્ભની દષ્ટિએ એને અભ્યાસ કરવા જેવો છે, અને ભવિષ્યમાં એમ થશે પણ ખરું.”
ડે. રમણભાઈના વક્તવ્ય સાથે સમારોહ પર થયે હતા.
આ ઉપરાંત જે વિદ્વાને આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ એમના તરફથી સંશાધન-લેખો પ્રાપ્ત થયા હતા એની યાદી આ પ્રમાણે છે : ૧. આપણું બાલાવબોધઃ ડે. કે. કા. શાસ્ત્રી (અમદાવાદ) ૨. ભક્ત ત્રિમૂર્તિ ઃ આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજીઃ ડે.
ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુંબઈ) ૩, શ્રીમદ્ રાજચંદ્ર ઃ એક મહાવિભૂતિ : ડો. ભગવાનદાસ મનસુખ
લાલ મહેતા (મુંબઈ) ૪. જૈન ધર્મમાં સ્યાદ્વાદઃ શ્રી દિલસુખ ફતેહચંદ મહેતા (મોરબી) ૫. જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા : ડો. હસુ યાજ્ઞિક
(અમદાવાદ) - ચતુર્થ જૈન સાહિત્ય સમારોહના મંત્રી તરીકે ડે. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ર. શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ અને ડે. ધનવંત તિ. શાહે સેવા આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org