________________
.
જૈન સાહિત્ય સમારાહ
'
અગરચંદજી નાહટાએ પ્રતિવષ" આવા જૈન સાહિત્ય સમારાહ યાજવાનું સૂચન કરતાં જણાવ્યું, · જૈન સંસ્કારની દૃશ્ય-શ્રાવ્ય સ્લાઈડ્ઝ ક દસ્તાવેજી ફિલ્મ ઉતારવાની દિશામાં પણ ગભીરણે વિચારવું જોઈએ. આગળ ઉપર શું કામ કરવું છે એ અંગે સ્પષ્ટ દર્શીન હેવું જરૂરી છે, અને વ્યાપક વ સુધી જૈન સાહિત્ય પ્રેમ પહેાંચાડી શકાય એની • ખેવના અને દૃષ્ટિ રાખીને કામ હાથ ધરવાની જરૂર છે.”
પ્રમુશ્રીખના વક્તવ્ય સાથે ઉદ્ઘાટન બેઠક સમાપ્ત થઈ હતી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ અને શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ, સેાનગઢના સંયુક્ત ઉપક્રમે યાાયેલ ચતુર્થ જૈન સાહિત્ય સમારે।હમાં (૧) જૈન તત્ત્વજ્ઞાન, (૨) જૈન ઇતિહાસ-પુરાતત્ત્વ, સ્થાપત્બ-શિલ્પ-કલા અને પત્રકારત્વ તથા (૩) સાહિત્ય અંગેની વિભાગીય ખેડકા અનુક્રમે શ્રી અગરચંદ્રજી નાહટા, હૈં।. મિચ"છ જૈન અને ડૅ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યેાજવામાં માવી હતી.
જપ-સાધના
શ્રી શશીકાન્ત મહેતાએ ‘૪પ-સાધના’ વિશેના શેાધનિબધમાં નમસ્કાર મહામંત્રને ચૌદ પૂના, સમગ્ર જ્ઞાનના સારરૂપ ઓળખાવી "પ્રાચીનેાના વાગ્યાગ’, મધ્યકાલીન ‘સુરત-શબ્દ યાગ' અને અર્વાચીનેના શબ્દબ્રહ્મ'ની ઉપાસનાની ઝ,ખી કરાવી હતી. જગતસર્જનના આરાહુના ક્રમ મુજબ પરામાંથી પશ્યન્તી, પશ્યન્તીમાંથી મધ્યમાં અને મધ્યમામાંથી વૈખરીમાં જવાને ક્રમ છે. જપ-સાધનામાં એ ક્રમ ઊલટા છે એમ જણાવી એમણે મોંત્રરહસ્યના ત્રણ પાદ – સમેાધન, વિશેષણુ અને દ્રવણની સમજ આપી હતી, બિન્દુમાંથી શરૂ થતાં આરહણની ક્રમિક ભૂમિકા અને સાક્ષરમાંથી સ્વાક્ષર થવાની પ્રક્રિયા સમજાવીને પ્રથમ જપ, બાદમાં રુચિજપ અને અંતે અજપા જાપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org