________________
સમાશહ ખંભાતમાં ચૈાજાઈ રહ્યો. છે. સમાજની વિદ્યાપ્રીતિનુ આ સૂચક ઉદાહરણ છે.
વિવિધ સ્થળાએ આ રીતે ચેાજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા કેટલાક નિબ ંધેનુ ગ્રૉંથરૂપે પ્રકાશન કરવાના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ નિય કર્યાં અને તેના સપાદનની જવાબદારી ડૉ. રમણુલાલ ચી. શાહ, શ્રી કાન્તિલાલ ડાલ્રાભાઈ દ્વારા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયાને સોંપવામાં આવી. અમને જણાવતાં આનંદ થાય છે કે ખૂબ જ ટૂંકા સમયમાં સપાતાએ આ જવાબદારી પરિપૂર્ણ કરી છે. તે માટે અમે તેમના આભારી છીએ, આટલા ટૂંકા ગાળામાં સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના માલિક્રાએ ચીવટપૂ ક મુકામ અને પ્રાયન કરી આપ્યું તે માટે અમે તેને પશુ આભાર માનીએ છીએ.
આશા છે કે વિદ્-જગતમાં આ પ્રકાશન આવકાય અને ઉપયાગી બનશે.
મુંબઈ,
તા. ૨૬-૧-૧૯૮૫ વસ તપ ચમી
Jain Education International
બ
તીલાલ રતનચંદ્દે શાહ જગજીવન પી. શાહું
રમણલાલ ચી. શાહુ મત્રીઆ
For Private & Personal Use Only
www.jainelibrary.org