________________
૮ સીતારામ ચેાપાઈ' ડો. રમણલાલ ચી. શાહ
સમયસુંદરની રાસકૃતિએમાં સર્વાંત્તમ કહી શકાય તેવી કૃતિ સીતારામ ચેાપાઈ' છે. સામાન્ય રીતે સમયસુંદર પેાતાની રાસકૃતિમાં તેની રચનાસાલ અને રચનાસ્થળના નિર્દેશ કરે છે, પરંતુ સીતારામ ચેપાઈ'માં તેવા નિર્દેશ થયા નથી. તેનું એક કારણ એ હાવાને સંભવ છે કે આ સુદીર્ધ રાસકૃતિની રચના એક જ સ્થળે થઈ નથી અને એક જ વર્ષમાં પણ થઈ નથી. જો કે કવિ સામાન્ય રીતે પેાતાની રાસકૃતિમાં રાસ પૂર્ણ કર્યાંની રચનાસાલ આપે છે. એટલે આ રાસમાં સાલના નિર્દેશ કદાચ થયા હાય, પણ હસ્તપ્રતામાં એ કડા લુપ્ત થઈ હેાય એવા પણ સંભવ છે. કવિએ આ રાસના આરંભમાં કહ્યું છે
સ`ખપૂજન કથા સરસ, પ્રત્યેક બુદ્ધ પ્રબંધ; નલદવદન્તિ, મૃગાવતી, ઉપઇ ચાર સંધ.'
—એટલે કે ‘સાંબપ્રદ્યુમ્ન ચેાપાઈ’, ‘ચાર પ્રત્યેકબુદ્ધ ચાપાઈ’, ‘નલવન્તિ ચેાપાઈ' અને ‘મૃગાવતી ચેાપાઈએ ચાર રાસની રચના કર્યાં પછી કવિએ રામ અને સીતાનું કથાનક આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે.
સમયસુંદરની અન્ય કૃતિએની રચનાસાલ અને એમનાં ચાતુમાંસનાં વર્ષોંની સાલ જોતાં જણાય છે કે તેમણે ‘સીતારામ ચેાપાઈ’ની રચના સ. ૧૬૭૭ થી ૧૬૮૦ સુધીમાં રાજસ્થાનમાં મેતા, સાંચાર વગેરે સ્થળે રહીને કરી હતી. રાસના છઠ્ઠા ખ’ડની ત્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org