________________
૩૨૪
જૈન સાહિત્ય સમારે જીવન અને વિચારપ્રણાલીની સર્વસામાન્ય ભૂમિકામાંથી ઉદ્દભવ્યો હતો અને આજ સુધી તેણે સમકાલીન ભારતીય જીવન ઉપર પ્રભાવ પાવ્યો છે તથા તે વડે પ્રભાવિત થયો છે. આથી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાદેશિક સાહિત્ય જેવાં વિવિધ માધ્યમો દ્વારા આવિષ્કૃત જૈન ધર્મ અને તત્સંબદ્ધ વિષયોના જ્ઞાનમાં ઉમેરે એ અનેકરૂપે વ્યક્ત થયેલ ભારતીય સંસ્કૃતિને વ્યાપક અધ્યયનને ક્ષેત્રમાં જ મૂલ્યવાન પ્રદાન છે.” (“સંશોધનની કેડી,” પૃ. ૧૬૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org