________________
જૈન પત્રકારત્વ : એક ઝલક
૨૮
૨. આ પત્ર લાશ્રદ્ધેય પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પડિત શ્રી સુખલાલ-જીના જીવનને નવા વળાંક આપનામાં નિર્ણાયક – નિમિત્ત મૃત્યું. પંડિતજી સ્થાનકવાસી સ`પ્રદાયના હતા, આ પત્રના વાંચનથી શ્વેતાંબર. મૂર્તિપૂજક સંપ્રદાયના અભ્યાસ માટે તેમને જિજ્ઞાસા જાગી. પૂજશ્રી આ પત્ર અંગે લખે છે : “પ્રકાશ' પત્ર અને હું નાનાં-મેટાં ભાંડરું જેવાં છીએ. ‘પ્રકાશ’ પત્રના વાંચન દ્વારા તદ્દન વિરાધી ખીન્ન સ ́સ્કાર-ા થર મનમાં બધાયા...મને લાગે છે કે એ પત્રે એક નાનાભાઈની પેઠે મને મૂઝવણુમાં પ્રકાશ અને ડરૂપે મદદ આપી છે.”
૩, આ પત્રે જૈન પંચાંગ તેમજ અન્ય ધાર્મિક પુસ્તકે ભેટ આપવાની સર્વપ્રથમ પ્રથા અને પરપરા શરૂ કરી.
૪. આ પત્રમાં તી યાત્રા-પ્રવાસ'ના લેખા આવતા, જેના કારણે તી યાત્રાએઁ। મહિમા વચ્ચે! અને તીર્થધામેાની પરિસ્થિતિમાં પણ સુધારા થવા લાગ્યું.
૫. જૈન વસ્તીગણતરી કરવા માટે આ પત્ર હાકલ કરી, જેના. પશુિામે શ્વેતાંબર કાન્ફરન્સે 'જૈન ડિરેકટરી' તૈયાર કરી
જૈન હિતેચ્છુનું પ્રદાન
૧ વા. મે।. શાહના નામથી સમગ્ર જૈન વિદ્ સમાજ સુપરિ ચિત છે. આધ્યાત્મિક આગથી પીડાતા વીજ્ર વરસના વા. મેને (વા. મે. એટલે શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ) પત્ર કાઢવાનું મન યું. પિતાએ પુત્રને સક્રિય પ્રાત્સાહન આપ્યું અને સને ૧૮૯૮માં ‘જૈન હિતેચ્છુ' માસિકનેા જન્મ થયા. પિતા-પુત્રની જોડીએ ૨૩ વરસ સુધી આ પત્ર વ્યક્તિગત ધેારણે ચલાવ્યું. આ પત્રનું મહત્ત્વનું. પ્રદાન આ પ્રમાણે છે :
૧ શ્રી મોતીલાલ મનસુખરામે ‘પ્રાણીહિ’સા અને પ્રાણી ખેરાક નિષેધક' નામની લેખમાળા લખીને શાકાહારના પ્રચારના સર્વપ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org