________________
જૈન સાહિત્ય સમારાહ
t
'આત્માનઃ પ્રકાશ' પુસ્તક ૧, અંક ૧ લાના ત્રીજ મુખપૃષ્ઠ પર નાંખ્યું છે: જૈન' સાપ્તાહિક પત્ર : આ ન્યુસપ્રેપર ગયા એપ્રિલ માસની બારમી તારીખથી રાજનગરમાં પ્રસિદ્ધ થયું છે. અમે આ પત્રને નિર ંતર અભ્યુદ ઇચ્છીએ છીએ.”
આમ વાસ્તવમાં બંને પત્રનું આજે ૯ મું વરસ ચાલે છે. ભીતરી સ્વરૂપ
"
૨૦૮.
પ્રારંભના તમક્કાનાં ૨૪ પત્રમાંથી જૈન' સપ્તાહિકને ખાદ કરતાં બાકીનાં ૨૩ પત્રા અનિયમિતતાની બાબતમાં એકસમાન હતાં. નિયત તિથિએ ભાગ્યે જ કેાઈ પુત્ર પ્રગટ થતું. કયારેક તે કાઈ પત્રન અક ચાર ચાર મહિને નીકળતા.
બીજી કેટલીક સમાનતાએ આ પ્રમાણે છે : (૧) ડેમી કદમાં પત્રો પ્રકટ થતાં, (૨) વધુમાં વધુ ૨૪ પાનાંનું સાહિત્ય અપાતું, (૩) સાહિત્યતા વિષય મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતા, ક્રિયાઓ અને નીતિને લગતા હતા, (૪) મુખપ્રુષ્ઠ મહદ્ અ ંશે ચાલુ રંગીન કાગળમાં અપાતું. (૫) મુખપૃષ્ઠ ૧ ઉપર પ્રેસ લાઈન, દુહે। કે પ્રાચીન સંસ્કૃત શ્લાક સુકાતા, (૬) બાર મહિના સુધી પાનાંને સળંગ નંબર અપાતા, (૭) તંત્રીનું નામ કથાંય પણ મુકાતું હું, માત્ર પ્રકટકર્તાનું નામ મુખપૃષ્ઠ પર પ્રેસલાઈનમાં મુકાતું, (૮) લેખના લેખકનું નામ બહુધા મુકાતું નહિ, મુકાય તે લેખના અંતે મુકાતું. (૯) ભાગ્યે જ કોઈ લેખ એક અંકમાં પૂર્ણ છ્યા. (૧૦) અરે, સમાચાર પણ ત્યારે અપૂર્ણ છપાતા ! ! એક જ ઉદાહરણુ : ૯૮ વરસે આજે પ્રગટ થતા જૈન ધર્મ પ્રકાશ’ના પ્રથમ વરસના પ્રથમ અંકમાં ‘શત્રુ જય' વિશે સમાચાર છપાયા છે. ગણતરીની નવ લીટી આપીને આ સમાચાર અપૂર્ણ રખાયા છે તે સમાચાર તેના છઠ્ઠા કે પૂર્ણ થાય છે. (૧૧) એ સમયનાં પુત્રાને ચેાપાનિયા' તરીકે ઓળખવામાં—પ્રચારવામાં આવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org