________________
જેના પત્રકારત્વઃ
એક ઝલક
२७
ત્રીજો તબક્કો સન ૧૯૬૦થી ૧૯૮૨ને. સ્થળ અને સમયની મર્યાદાની અદબ જાળવવા પ્રથમ તબક્કાની વિચારણા વિસ્તારથી પણ વિવેકપૂર્વક કરવાનું પસંદ કર્યું છે. બીજા બે તબક્કાને જરૂરી મિતાક્ષરી પરિચય આપ્યો છે. પ્રથમ તબક્કો
સન ૧૯૫૯થી ૧૯૦૯ના પ્રથમ તબક્કામાં કુલ ૨૪ પત્રો પ્રગટ થયાં છે. આમાંથી ભાવનગરથી પ્રગટ થતાં જૈન ધર્મ પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ” અને “જૈન” અનુક્રમે ૯૮, ૮૦ અને ૭૯ () વરસનાં થયાં છે. પ્રથમનાં બે માસિક છે અને ત્રીજુ સતાહિક છે. આ ત્રણેય પત્રો અત્યારે પણ પ્રગટ થાય છે. બાકીનાં બધાં બંધ થઈ ગયાં છે. આ તમામ પત્રોની ત્રણ પ્રકારે વિચારણા કરીએ ઃ ૧. બાહ્ય સ્વરૂપ, ૨, ભીતરી સ્વરૂપ અને ૩. સામાજિક પ્રભાવ અને પ્રદાન. પ્રથમ બંધ પડેલાં પત્રોની વિચારણું કરીએ.
૧. જૈન દીપક” (માસિક) પ્રકાશન સમયઃ સન ૧૮ ૫૯, સં. ૧૯૬૧ના ફાગણ માસમાં પ્રકાશનસ્થળ અમદાવાદ. શેઠશ્રી ઉમાભાઈ હઠીસિંધ અને શેઠ શ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી શરૂ થયું. પ્રકાશકઃ જૈનસભા, અમદાવાદ, કદ ઃ ડેમી, પૃષ્ઠસંખ્યા : મુખપૃષ્ઠસહિત ૧૬, વાર્ષિક લવાજમ એક રૂપિયે.
અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જેન દીપકના શરૂના દોઢેક વરસની ફાઈલ ઉપલબ્ધ છે.
. . . ૨. જેન દિવાકર” (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૭૫, સં. ૧૯૩૨ના શ્રાવણ માસમાં, પ્રકાશન સ્થળ : અમદાવાદ, પ્રકાશક : શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી હનલાલ ઉમેદચંદ, કદ : ડેમી, પૃષ્ઠસંખ્યા ૧૬.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org