________________
૨૫૬
જૈન સાહિત્ય સમારાહ
કુળ
કુરળ શબ્દનેા અથ થાય છે જે નાનું હાય તે”. તમિળ પિંગળમાં અને અર્થ થાય છે છંદ' અથવા ‘નાનું સ્વરૂપ.’ કુરળ એ છંદનું નામ છે એમ કહી શકાય. એમાં બે પંક્તિઓની એક ઋચા હાય છે. એક ઋચામાં એક ભાવના ધ્રુવિચાર પર્યાપ્ત ઢાય છે. બહુધા માર્મિક કથનરૂપે-ખૂબ સ ક્ષેપમાં તત્ત્વ કે પ્રજ્ઞાની વાત માર્મિક રીતે કહેવા માટે આ માધ્યમ ખૂબ અનુકૂળ છે. સંતકવિએ પેાતાની આગવી પ્રતિભાથી, ભાષાના અનુપમ લાલિત્યયી અને પ્રાણવાન શૈલીથી ‘કુરળ'ને મિળ સાહિત્ય જ નંહીં પણ અન્ય પ્રાચીન સાહિત્યમાં પણ ટોચને સ્થાને મૂકી દીધું છે. એક શબ્દમાં કહીએ તા આ ઋચા ‘ઋજુગરવી' છે.
તમિળ પ્રજાએ ‘વલ્લુવર'ની આગળ ‘તિરુ' લગાડી પોતાને આદર વ્યક્ત કર્યો છે. અને કુરળ ‘તિરુકુરળ' તરીકે ઓળખાય છે. તમિળ વેદ' તરીકે તે આવકાર અને આદર પામ્યું છે.
તિરુકુરળમાં કુલ ૧૩૩૦ ઋચાએ છે. ૧૦ યાએાના સમૂહનું એક પ્રકરણુ એવાં ૧૩૦ પ્રકરણા છે, જેના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ : સદાચાર-ગુણધર્મ કે ધર્મો, ખીજો ઃ સોંપત્તિ અથવા અર્થ, ત્રીજો પ્રેમ અથવા કામ.
જૈન દર્શનમાંની મૈત્રી, કરુણા, મુફ્તિા અને ઉપેક્ષાની ભાવનાઆને ખૂબ જ સુંદર રીતે એમણે વણી લીધી છે,
એમણે આવી ભવ્ય કૃતિને પણુ ાઈ શીક નથી આપ્યું. શીર્ષક આપવાથી વિષય નિશ્ચિત અને સીમાબદ્ધ થઈ જાય છે. ડાઈ કવિતાને માત્ર ‘કાવ્ય' એટલું જ શાક આપીએ તેા બધા સીમાડા ભૂ'સાઈ, સીમાહીન–અનંત તત્ત્વ આવી જાય છે. અરે, તા તા એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org