________________
સૌરાષ્ટ્રની ગ્રામ પ્રજાનાં લેાકગીતામાં જૈન તી કરો
ડૉ. હરિલાલ ગોદ્દાની
૧. મહુવા તાલુકાની પટેલ કેામનું એક લેાકગીત ( પ્રભાતિયું ) : સરી૧ પરભાતે સરી પ્રભુને સમરીયે રે, લેજો લેજો. ચારે દેવનાં નામ, હિર નમે નમે
નારાયણુ .
ઊગમણેથી સુરજ દૈવને આથમણાં છે. દ્વારકેશના રાજ,
સમરીયે ૐ, હરિ તમે નમેા
નારાયણુ રે. આતરાદાથી આદસરને સમરીયે ૨, દખણાદા છે દરિયાદેવના રાજ,
હિર નમે નમે નારાયણુ રે.
કઢાવ્ય તથા આખાયે વાળાક પંથકની પટેલ ક્રામનાં લગ્નગીતામાં આ પ્રભાતિયું સૌ પ્રથમ ગવાય છે. તેમાં ભગવાન આદીશ્વરદાદાનું સ્મરણ કરવામાં આવે છે.
૨. જૂનાગઢ પંથકના આહીર તથા ખાંટ કામના લાકગીતમાં ખાવી. સમા તીર્થંકર નેમિનાથ ભગવાનને સાંકળી લેવામાં આવ્યા છે.
રાસ-ગીત
ઉજળ વનમાં તે દેરા ચણાવજો રે લાલ, દેરા ડુંગરની ધારે ચાવજો રે લેાલ;
૧ સરીશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org