________________
૨૨૪
જૈન સાહિત્ય સમારાહ
પ્રજા માટે પણ હેવાનું જ. એટલે આપણા કથાસાહિત્યે વિદેશપ્રવાસ' ખેડ્યો છે અને મૂળ કથામાંથી પરદેશના વાતાવરણને અનુરૂપ કથાનું રૂપાંતર-ધડતર થયું છે, અને એ વાતા પરદેશના પ્રજાજીવનમાં સ્થાયી થઈ છે. તે એટલા માટે કે લે!કસાહિત્ય અને લેાકકલામાં તે તે સમાજના ભાવવાહી જીવનનું અમુક પ્રમાણમાં સાચુ પ્રતિબિંબ ઝિલાય છે, અને આવું સાહિત્ય અમુક દેશનું કે તે દેશના લેાકેાનું ન બની રહેતાં, આખા વિશ્વનું, સમસ્ત માનવસમાજનું સાહિત્ય અની જાય છે.
હવે આપણે બુદ્ધિકૌશલ્યની વાતા જોઈએ.
આધાસન કથાઓ
પ્રિયજનના મૃત્યુથી શાકમગ્ન માનવીને, મૃત્યુ અનિવાય છે એ વાત, સાંત્વન કે દિલાસે। આપવાથી સીધી રીતે સમજાતી નથી, ત્યારે યુક્તિપૂર્વક એને એ વાત સમજાવવી પડે છે. આવા પ્રસંગ આપણાં સૌનાં જીવનના પડઘા પાડે છે. જાતકકથામાં આવતી વાતા આપણે એમાંથી જોઈએ :
પુત્રના અવસાનથી શેકમગ્ન કૃષ્ણે સાવ સૂનમૂન થઈ જતાં, તેના ભાઈ ધૂત પંડિત ગાંડપણના ઢાંગ કરી ‘સસલું’–‘સસલું' એમ પેાકારતા ભમે છે. કૃષ્ણ એને એ બારામાં પૂછે છે એટલે પડિત કહે છે કે, ભારે ચંદ્રમાં રહેલું સસલું જોઈએ છે.' કૃષ્ણ એને સમજાવે છે કે, ભાઈ ! તું તા સાવ અશકવ્ય વસ્તુની માંગણી કરે છે ! ’
.
ધૂર્ત પંડિતે વળતા જવાબ આપ્યા : ‘મરેલા પુત્રની પાછળ શાક ન છેડતા એવા તું તેને પાછે! મેળવવાની આશા રાખે છે એ પણ એટલી જ અશકય વાત નથી શું ? ' પ્રત્યુત્તરથી કૃષ્ણની આંખ ઊઘડી જાય છે.
ખીજી એક કથામાં પુત્રના અવસાનથી વ્યથિત સ્ત્રીને તથાગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org