________________
૧૯૨
જૈન સાહિત્ય સમારાહ
છે એ જાણીતી વાત છે અને શુવિજયશિષ્ય વીરવિજય શુભવીર’ની કવિછાપ વાપરે છે વગેરે દૃષ્ટાંતા શ્રી દેસાઈ પાસે હતાં જ એટલે અહીં 'દાન' અને 'દયા' એ બે વ્યક્તિનામેા હેાવાનું અનુમાન તા થઈ શકે. પછી વિમલશાખાની પટાવલીા આધાર મળતાં અહી દાન વિમલ શિષ્ય યાવિમલ કર્તા છે એમ નિશ્ચિત થઈ શકે અને ગુરુનામ ‘મણિદ્યોત' તે પણ મણિવિમશિષ્ય ઉદ્યોવમલ છે એમ સમજાય.
(૫) વિપુલ સામગ્રી સાથે કામ પાડવાના અનિવાય પરિણામરૂપે ‘જૈન ગૂર્જર કવિઓ'માં સયેાજનનાં કાઈ કાઈ સ્ખલન પશુ જોવા મળે છે, જેમ કે ભા. ૧, પૃ. ૫૯૧ પર કવિક્રમાંક ૨૭૯ (ક)થી અને ભા. ૩, પૃ. ૧૩૩૬ પર કવિક્રમાંક ૮૭૪થી જાણે બે કવિએ હાય એ રીતે એક જ કવિ નાગેરીગચ્છના ખેતસીશિષ્ય પ્રેમને ધાયા છે. પહેલાં ત્રીજા ભાગની શબ્દાનુક્રમણિકાની મદદથી આપણે ખેમ કવિની નેધા તપાસીએ ત્યારે એક જ કવિ છે અને કૃતિએ પણુ બંને ઠેકાણે સમાન છે એ જ્યાનમાં આવે છે. આ રીતે આ ગ્રંથના ઉચિત ઉપયેગ કરવા પૃચ્છનાર અભ્યાસીએ શબ્દાનુક્રમણિકાની સહાય. લઈને આવા સંચાજનદાષા સુધારી લેવાના રહેશે.
(૬) આટલી વિપુલ સામગ્રીની શબ્દાનુક્રર્માણકા તૈય!ર કરવી એ પશુ એક ભારે કામ છે. શ્રી દેસાઈએ એ એકલે હાથે જ કર્યું જણાય છે. એથી એમાં ક્ષતિ રહી ગઈ હાવ તા એ સાહજિક ગણાવું જોઈએ, દાખલા તરીકે જૈન ગૂર કવિઓ', ભા. ૧માં પૃ. ૨૫ અને પૃ. ૧૧૨ પર ‘વિદ્યાવિલાસ પવાડા' નામની કૃતિ નેાંધાયેલી છે, પરંતુ શબ્દાનુક્રમણિકામાં એને સમાવેશ થવા રહી ગયે છે. આથી આ ગ્રંથૈાને અશેષ ઉપયોગ કરવા ઇચ્છનારે શબ્દાનુક્રમણિકા ઉપરાંત મૂળ સામગ્રીને પણ જોવાની રહેશે જ,
(૭) ગ્રંથમાં થાડા મુદ્રણુદેષો પણ રહી ગયેલા જણાય છે,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only