________________
પ્રથમ જિન સાહિત્ય સમારોહ
અહેવાલઃ કૃષ્ણવીર દક્ષિત પ્રાસ્તાવિક
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહેત્સવની ઉજવણીના અંગરૂપે મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિર હોલમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ અનુક્રમે તા. ૨૧, ૨૨ અને ૨૩, જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ ચાર બેઠકમાં જાયે હતા. આ સમારોહના પ્રમુખ સ્થાને શ્રી કે. કા. શાસ્ત્રી હતા અને તેનું ઉદ્ઘાટન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કર્યું હતું. પરિષદને વિકલ્પ
જૈન સાહિત્ય સમારોહમાં ત્રણ વિભાગીય બેઠકે રાખવામાં આવી હતી. જૈન સાહિત્ય વિભાગના પ્રમુખ ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી, જૈન કલા વિભાગના પ્રમુખ ડો. ઉમાકાન્ત છે. શાહ અને જૈન તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ શ્રી દલસુખભાઈ માલવણિયા હતા.
સમારોહના મંત્રી તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા અને શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કેરાએ સેવા આપી હતી, સંસ્કારધામ વિદ્યાલય
સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે જણાવ્યું હતું, કે “સદ્ગત આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ કાઈ માત્ર હોસ્ટેલ નથી; પરંતુ સંસ્કારધામ છે અને તેથી જ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org