________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૯ જ્ઞાન વિશે જેમની ભક્તિ હોય એમના ઉપર “પ્રતિક્રમણ સૂત્ર શ્રત–દેવતાના આશીર્વાદ ઉતારે છે. એ પવિત્ર ધર્મગ્રન્થમાંની પ્રસ્તુત ગાથા વડે મારા વાર્તાલાપની સમાપ્તિ કરું કે –
सुअदेवया भगवई नाणावरणीयकम्मसंघाय ।।
तेसिं खवेउ सययं जेसिं सुअ-सायरे भत्ती ।। (શ્રુતસાગરમાં જેમની ભક્તિ છે તેમનાં જ્ઞાનાવરણીય કર્મના સંઘાતને ભગવતી શ્રુતદેવતા સતત ય કરે !)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org