________________
ઈઝ )
૩૮ :
પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
હિતે માનીને ભેળા થઈને સહકાર આપવોઃ હવે પછીને તેઓના સ્વાર્થી માટે ગોઠવાતી
એવાજ પ્રકારની આજની પ્રજાકીય અને રાજકીય સત્તાઓના નામ નીચે ચાલતી કેસ વિગેરેની પ્રવૃત્તિઓમાં રસ લેઃ આ દેશમાંના ગોરી પ્રજાના વ્યાપક વસવાટના માર્ગોને ઉત્તેજન આપવાની દૃષ્ટિથી ઇડિયા ઓફીસ મારફત ઘડાયેલા કાયદાઓને દેશી રાજ્યની અને બ્રીટીશ રાજ્યની કેર્ટો, વકીલ, અમલદારો વિગેરે મારફત આપવામાં આવતું મજબુત ટેકે કે જે કેટલાક ધીમેધીમે આ દેશની હિંદુ શબ્દની વ્યાખ્યામાં સમાતી ભારતીય આર્યપ્રજાના જીવનના અનેક અંગોમાં અને હિતના માર્ગોમાં પ્રવેશ કરી વિનભૂત બની શક્યા હોય છે અને બનશે. દેશી રજાઓ સામે કેટલેક પેટે પ્રચાર: લધુમતી અને યુરોપીય પ્રજાના સ્પેશ્યલ હક્કો વિષેના, અને મૂળ એક સંપી તોડી હિંદુ મુસલમાનની આજની કૃત્રિમ એકસંપીના પ્રયાસે સંપૂર્ણ કે સંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાના પ્રયાસે પ્રથમની કે વર્ધા સ્કીમની કેળવણી બેકારી ઉત્પન્ન કરનાર અને બેકારીથી ઉત્પન્ન થયેલ છે, તેને ટેકેઃ “હિંદુઓએ મજીદ આગળ વાજાં ન વગાડવા. અને મુસલમાનેએ ગોવધના સંબંધમાં હિંદુઓની લાગણીને માન આપવું.” એ જાતની મહાજનની એકસંપીની સંધિમાં સ્વતંત્રતાને નામે પાડવામાં આવતા ગાબડાઓની હિલચાલને સારી માનવીઃ હિંદુઓની સત્તા અને મર્યાદાઓ તેડવા મુસલમાનોને આડે ઘરવા ધંધાના તથા સામાજિક કાયદાઓને ટેકેટ વિગેરે
આપણી બેકારી ટાળવાના ખરા ઉપાયો-બેકારી ફેલાવનાસ અને ફેલાતી બેકારીને ખોટી રીતે ઢાંકવાના માર્ગો ન હોવા, તેને ઉરોજન ન આપવું, એ જ આપણું S' બેકારી ઓછી થવાના ઉપાય છે. નાનામોટા યંત્રની મદદથી ખીલતા ધંધા અને હુન્નર છે ઉદ્યોગ વધુ બેકારી લાવશે. પરદેશગમન આર્ય પ્રજાને આ દેશ સાથે વસવાટને ' હક નાબુદ કરશે. વિદ્યાટિની પદ્ધતિ રાજ્ય સંસ્થાને ઉત્પન્નમાં ભાગીદારને બદલે આ માલિક બનાવે છે. “ખેડે તેની જમીન” એ કામચલાઉ સિદ્ધાંત પરદેશી ખેડુતેને અહીંની જમીન અપાવવા માટે થશે. સહકારી મંડળી અને લેણદેણના આજના કાયદા પરદેશી મૂડી ખેતીમાં રેકી, દેશી વેપારીઓને નિંદી તે ધંધામાંથી છુટા કરવા - માટે જણાય છે.
૩. કામ ૧. સંયમ ધર્મ, પૂર્વના મહાપુરુષ, પૂર્વજો, ધર્મગુરુઓ, આર્યભાવનાવાળા માબાપ. , પ્રાચીન સંસ્કૃતિ તરફ પ્રેમ, જીવનની સાદાઈ, આર્ય સંસ્કૃતિને અનુસરતા દરેક પ્રકારના છે રીતરીવાજો, આર્ય કુટુંબની લજજા, શરમ, મર્યાદાઓ પાળવા, વિગેરે તરફ પ્રજાને આદર ટકાવી રાખવો જોઈએ.
welucludur
Suth
eastasia