________________
પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા
૩. ખરા સિદ્ધાંતોની શે–આર્ય પ્રજાના ખેતી વેપાર વિગેરે ધંધાઓમાં હજારો વર્ષથી ગુંથાયેલા અર્થશાસ્ત્રના સાધક અને સર્વ પ્રજાને હિતકર અજબ સિદ્ધાંતની પાકે પાયે શોધ કરી અમલ કરવો જોઈએ.
૪. આ દેશમાં પાકે પાયે બેકારી ઉત્પનન થવાના પ્રતિકો–બેંકેઃ રેકડાને વ્યવહારક ઉધાર વ્યવહારની ઘટતી જતી પદ્ધતિઃ રાજ્યોને સંસ્થાન કે સ્ટેઈટ ગણવા કેટલાક જકાતી ત: વિદ્યાટીની પદઘતિઃ ઘરના આજના લેખઃ પરદેશી માલની વપરાશ પરદેશી કળાઓને ઉત્તેજનઃ દેશી મિલના માલને વપરાશઃ કેન્સેસ સાથે સંબંધ ધરાવતા ચરખાસંઘ વિગેરે સંસ્થાઓ મારફત વેચાતા શુધ્ધ સ્વદેશી ગણાતા માલને વપરાશઃ યાંત્રિક ધંધાઓની કેળવણીઃ યાંત્રિક ધંધાઓને વિકાસ યાંત્રિક ખેતીઃ દુધાળા ઢોરને બચાવવા, અને બીજાને ન બચાવવા કે તેને માટે તટસ્થ રહેવું: આજની પશુ ઉછેરની સંસ્થાઓ કે કેટલ કેમ્પની સંસ્થાઓને ઉત્તેજનાઃ પાંજરાપોળોને વિરોધ. ખેડુત અને પશુપાલક પ્રજાને ભણવા માટે ફરજ પાડી તેઓને ચાલુ ધંધાથી ચૂકવવાન ગોઠવણને પ્રચારક વકીલાત, ડોકટરી, ઇજનેરી, એગ્રીકલચર, વિગેરે ધંધાના શિક્ષણ આપનારી સંસ્થાઓમાં આપણી દરવર્ષે વધુ ભરતી થવીઃ સહકારી મંડળીઓને પ્રચાર વેઠ તરફ વિરોધઃ કંપની સીસ્ટમના ધંધા પ્રથમની, અને વર્ધારકીમની હાલની કેળવણી વ્યકિતગત શાખ અને ધંધાઓને અનુરોજન; દરેક ધંધા માટે પરવાના પધ્ધતિ: મુખ્ય પ્રજાને બદલે બહારના યહુદીઃ યુરોપીયઃ વિગેરે લોકોને ધંધાની સગવડ કરી આપવી: દિલના દર્શનઃ વિગેરે આર્ય પ્રજામાં હજુ વધુ ને વધુ બેકારી ફેલાવવાના મુખ્ય મલ્થકે છે.'
ફેલાતી બેકારીને માત્ર ઢાંકવાના [અટકાવવાના નહીં જ] ઉપાયો બોર્ડિંગઃ અનાથાશ્રમઃ બાળાશ્રમે સસ્તા ભાડાની ચાલીઓ દવાખાનાઓઃ ચેરીટેબલ ફંડ વિગેરેન બદલે કુરૂઢિઓઃ કુરીવાજોઃ અંધશ્રદ્ધા અજ્ઞાન: સ્થિતિ ચુસ્તતા ધર્મગુરુઓ વિગેરે બેકારીની ઉત્પત્તિના કારણે ન છતાં, તેને ગણવા-ગણાવવા પટેલને બદલે તલાટીઓને સીધા યા આડકતરા ગામડાના પ્રમુખો બનાવવા પ્રાચીન ગ્રામ્ય પંચાયતને બદલે નવી ગ્રામ્ય પંચાયત વિગેરેધંધામાં ઉત્થલપાથલે–એક ધંધામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં પ્રવેશઃ મહેનત સાથેના ધંધા છુટી જવાઃ યોગ્ય ખાનપાનની સગવડોને અભાવ થત જઃ અને ચિંતા વધતી જવીઃ શહેરી અને અસ્વાભાવિક જીવન થવાઃ તેથી થતી જતી શારીરિક નબળાઈને ટેપલ વ્યાયામશાળાઓના અભાવ ઉપર નાંખવોઃ ખર્ચાળ યાયામશાળાઓ ઉપર આખી પ્રજાના શારીરિક વિકાસને આધાર રાખતા થવું - યુરોપની ગેરી પ્રજાઓના આર્થિક હિત તથા પરદેશી વ્યાપારીઓના આર્થિક હિતા તેમજ ખુદ ઈંગ્લાંડના અને તેની પ્રજાના આર્થિક હિતાના પ્રચારમાં આપણી પ્રજાના