________________
પુ. શ્રી પ્રભુદાસ પારેખ અભિન`દન ગ્રંથ : શ્રુતજ્ઞાન ભવન ચાજના
: ૧૭૩
નકશા દ્વારા આ વિભાગમાં અકિત બનશે. અને આ વિષયમાં ઘણું કરવા જેવુ છે તેમ ખ્યાલ આવશે.
(૨૧) જૈન પ્રાકૃત સંસ્કૃત ભાષા પ્રચાર વિભાગ- જૈન ધર્માંનું વધુ સાહિત્ય પ્રાકૃત અને સૌંસ્કૃત ભાષામાં છે પણ આ ભાષાના અભ્યાસ અપ થતાં આ ભાષામાં રહેલ જૈન તત્વજ્ઞાન આદિથી જૈનાને વંચિત રહેવુ પડે છે. જેથી આ ભાષાઓના પ્રચાર અભ્યાસ દ્વારા જૈન સૂત્ર જૈન તત્વા અને સાહિત્યનુ જ્ઞાન ભાવિકા મેળવી શકે તે માટે વર્ગો શિષ્યવૃત્તિ દ્વારા પ્રયત્ન થશે,
(૨૨) જૈન પ્રાચીન સાહિત્ય સૂચિ— જૈન સાહિત્યના લાખા ગ્રંથા છે તેની સૂચિ (જૈન એન્સાઇક્લેપીડીયા) તેના વિષયાની સૂચિ, જૈન ચરિત્રોની સૂચિ, જૈન કથાએની સૂચિ વિગેરે અનેક સૂચિ દ્વારા આ વિભાગમાં મોટું કાર્ય કરવાનું રહેશે. માત્ર જૈન સાહિત્ય જયાં જયાં છે. તેની સૂચિ તૈયાર કરી ગુજરાતી હિટ્ઠી અંગ્રેજીમાં પ્રગટ થાય તે ૩૦ લાખ રૂા જેટલા ખચ થવાના સ`ભવ રહે. આ વિભાગમાં આ દિશામાં પ્રયત્ન થશે.
(૨૩) જૈન સાહિત્ય સ’શાધન વિભાગ–આ વિભાગ અંગે આજે અઢળક કાર્યાં પડ્યું. છે જૈન સાહિત્ય પ્રગટ અપ્રગટ; ખ`ડિત સ્ખલિત, જર્જરિત વિગેરે સ્થિતિમાં હોય તેને મૂળ પાઠ પ્રતા તથા ભાષાની શુદ્ધિ આદિ દ્વારા સ ંશાધન કરીને તેના ભવ્ય આદર્શો (નકલા) તૈયાર કરવાનુ કાર્ય આ વિભાગ દ્વારા થશે. અને તે એટલુ` વિશાળ કાર્યોં છે કે કોઈ એક સસ્થા પુરૂ` કાર્ય ન કરી શકે. જૈન શાસનની બલિહારી છે કે જૈન આચાર્યાદિ મુનિવરે આદિ દ્વારા આ કાર્ય અવિરત ચાલે છે અને આ સાહિત્ય પરંપરામાં ખચ્યુ' છે. આ વિભાગમાં આ દિશામાં પ્રયત્ન થશે.
બીજે માળે વિભાગ
(૨૪) જૈન દર્શન-કલા દર્શન વિભાગ– આ વિભાગમાં જૈન દશ્તુન એટલે જૈન ધર્મમાં જે ઉત્તમ કલા બતાવી છે તે કલાને અત્રે અંકિત સંગ્રહિત કરવામાં આવશે અને વિશ્વમાં જેમ અજાયખીઓ ગણાય છે તેમ તેમ જૈન દÖનની કલાના દર્શનથી જૈન દર્શીનની મહાનતા, વિશિષ્ટતા અને સાર્થકતાના ખ્યાલ આ વિભાગ આપશે.
બહારના ભાગમાં બધાશે
(૨૫) જૈન ચિકિત્સા કેન્દ્ર- જૈન અને જૈનેત્તરાને ધબુદ્ધિ અને દયાબુદ્ધિના વિકાસ થાય તે રીતે આ વિભાગ દ્વારા ઉપચારાની વ્યવસ્થા થશે અને તે દ્વારા સામિકાની ભકિત તથા દીન દુ: ખીને અનુકંપા આદિ વ્યવસ્થા થશે જે વિભાગ ભવિષ્યમાં બહારના ભાગમાં 'ધાશે.