________________
છે. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હાલ ૨૦૦ તીર્થોના લેટા વિ. ગોઠવાયા છે. વે. જૈન તીર્થદર્શન ગ્રંથને પ્રકાશિત કરવાની ચેજના પણ છે.
(૧૫) જૈન આચાર્યાદિ પરંપરા વિભાગ- આ વિભાગમાં પ્રભુ મહાવીરના શાસનમાં જેન આચાર્યો આદિ દ્વારા ધર્મ વિકાસ પામ્ય અને અવિરત ચાલુ રહ્યો છે, તે તે છે, કાળની અંદર થયેલા પ્રભુ મહાવીરની પરંપરાના આચાર્યો તથા તે તે કાલના પ્રભાવક મુનિએ આદિના સમય પ્રભાવકતા વિગેરે આ વિભાગ દ્વારા જાણી શકાશે અને પૂર્વ પુરૂષના મહાન કાર્યને વંદના કરી શકાશે.
(૧૬) ગ્રામ્ય જિન મંદિરાદિ રક્ષા વિભાગ- આ વિભાગ દ્વારા ગામડા આદિના જિનમંદિર, ઉપાશ્રય વિગેરે નાશ પામતા હશે તેનું રક્ષણ ઉદ્ધાર તેમજ વ્યવસ્થા કરવામાં આવશે. આ વિશાળ કાર્યને સમજવા તથા તેમાં લાભ લેવા આ વિભાગ દ્વારા પ્રેરણા મળશે.
(૧૭) જૈન સાધર્મિક ઉત્થાન વિભાગ- સરોવરની પાળે ખુંચી ગયેલા હાથીને મણ કાઢવા બીજા હાથી બોલાવવા પડે તેમ કેઈ કર્મ યોગે નબળા પડેલા ધર્મપ્રેમી શ્રાવકેને તેમને ધર્મને ભાવ વધે અને ધર્મની આરાધનામાં ઉલ્લાસથી જોડાઈ શકે તે માટે તેમની ભકિત આદિ કરીને તેમને ઉંચે લાવવા આ વિભાગ દ્વારા પ્રયત્ન થશે અને ધર્મપ્રેમીઓને પણ સાધિમિક સમું સગપણ નહિ તે ખ્યાલ આ વિભાગ દ્વારા આવશે.
(૧૮) જૈન સ્નાતક કેન્દ્ર- જૈન સાહિત્ય જૈન તત્વજ્ઞાન આદિને સંગ વશાતુ. અભ્યાસ ન કરી શકનાર પણ નિવૃત વયે કે નેકરી વેપાર આદિમાંથી સમય ફાળવીને જેન તત્વજ્ઞાનને અભ્યાસ કરે તેમને તથા પૂજ્ય સાધુ સાધ્વીજીને પણ ધાર્મિક અભ્યાસની અનુકુળતા થઈ શકે તે માટે આ વિભાગ દ્વારા વ્યવસ્થા થશે. ગૃહસ્થને જરૂરી સહાય, શિષ્યવૃત્તિ આપીને અભ્યાસક્રમ મુજબ સ્નાતક (ઓલર) બનાવાશે.
(૧) જૈન ઇતિહાસ સંશોધન વિભાગ– જૈન ધર્મને ભવ્ય ભાતિગળ ઈતિહાસ ઘણે નષ્ટ થઈ ગયો છે. જેને જ્ઞાતિ, જૈન સંઘ, જેન જાઓ, રાજ્ય, મંદિર, સાધુ- 75 સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, આદિના ઈતિહાસ મેળવી તેનું સંશોધન આ વિભાગ દ્વારા કરવામાં આવશે જે વિશાળ કાર્ય હોવા છતાં આ દિશામાં કંઇક પ્રવેશ આ વિભાગ દ્વારા થતાં ભવિષ્યમાં વધુ વિકાસ થશે.
(૨૦) જેન વિશ્વ માહિતી કેન્દ્ર- જૈન ધર્મ, જૈન તીર્થ, જેને, જેન સાહિત્ય આદિ અંગે વિશ્વભરની માહિતી આ વિભાગમાં સંગ્રહિત થશે અને તે વિષયના રસીયાઓને આ માહિતી દ્વારા ઘણું ઘણું જાણવા મળશે. તે માહિતી વિવિધ જાતના
ડાહટ