________________
જઈઝર
* પંડિત શ્રી પ્રભુદાસભાઇનું મનનીય લેખ સાહિત્ય જ
૧ દિવ્ય પ્રકાશ, ૨ શ્રી વે. મૂ. જૈન કેન્ફરન્સ માર્ગ દર્શન, ૩ થનારી ચુંટણીના લાભાલાભ, ૪ મનનીય નિબંધ સંગ્રહ, ૫ પંડિત સુખલાલજીને હાર્દિક શુભેચ્છા સુચક પત્રનું આમંત્રણ, ૬ શાસ્ત્રીય પૂરાવા, ૭ સ્પૃશ્યતા-અસ્પૃશ્યતા અને જેને, ૮ ધાર્મિક ખાતાના વહીવટ કરનારાઓને ઉતાવળ ન કરવાની વિનંતી, ૯ પ્રજાના ભલા માટે વિનેબાજીનો ખુલ્લો પત્ર, ૧૦ હિન્દુ ધર્મસ્વ આયોગ (પ્રશ્નાવલી), ૧૧ શ્રી જિન પૂજા પદ્ધતિ સમાલોચન, ૧૨ ધર્મ કોઈ રાજ્યસત્તાને તાબે નથી માટે જ ધર્મ સર્વોપરી છે,
૧૩ ટ્રસ્ટ એકટ અને ટ્રસ્ટીઓને ધર્મ, ૧૪ સુપ્રીમ કેટને નિર્ણય હિન્દી અને અંગ્રેજી ( ૧૫ શ્રી જૈન શાસન સંસ્થા (હિન્દી), ૧૬ જગતના તાતને હાર્દિક અપીલ, ' ૧૭ મહાવીર પ્રભુનું ત્રિકરણ મેગે પ્રણિધાન, ૧૮ મુંબઈ ટ્રસ્ટ એકટ અંગે ઉગ્ર વિરોધ - ૧૯ અહિંસાના કેટલાક મૂળભૂત સિદ્ધાંત, ૨૦ દહેરાસરમાં (ઇલેકટ્રીક) લાઈટ બંધ કરવા અંગે થયેલ ઠરાવ.
૨૧ સાતક્ષેત્ર વ્યવસ્થા, ૨૨ ખેડુત અને મજુર વર્ગને આજે તે દુરૂપયોગ, ૨૩ ધમ સેવકનું કર્તવ્ય–ઉતાવળ ન કરશે, ૨૪ મુંબઈમાં મળતી ધર્મ પરિષદને વિચારવાના કેટલાય ગૂઢ પ્રશ્ન, ૨૫ ધમ પરીષદ, સામેની આ લાલબત્તીને કોઈ અવગણશો નહિ, ર૬ લીમીટેશન ઓફ એડમીનીસ્ટ્રેશન વાય વાયોલેશન ધેર ઓફ? ર૭ ઘર્મ ખાતાના વહીવટદારને કટીને પ્રસંગ ચાલ્યા આવે છે. ૨૮ જયતિની
ઉજવણીમાં શા માટે ન ભળવું, ૨૯ જૈન સંસ્કૃતિ રક્ષક સભાને પ્રથમ સંક્ષિપ્ત હેવાલ. IN ૩૦ જૈન સંસ્કૃતિ રક્ષક સભાનો દ્વિતીય હેવાલ, ૩૧ ક્રિયા ઉદ્ધાર. ૩૨ સ્વપ્ન બેલી 6 માર્ગદર્શિકા, ૩૩ આપણું સ્વરાજ્ય એટલે વિદેશીઓએ નકકી કરેલ રસ્તે આપણી દેટ,
૩૪ પબ્લીક ટ્રસ્ટ એકટ અંગે ગોધરાની જનતાએ કરેલા વિરોધ, ૩૫ આયર કમીશનને રીપોર્ટ, ૩૬ હિન્દુ ધર્મ અને જૈન સમાજનો ગુંચવાડો, ૩૭ ૫બ્લીક ટ્રસ્ટ બીલ અને આમ જનતા, ૩૮ આપણે વસ્તી ગણત્રીની ગેરસમજના ભોગ ન બનવું જોઈએ?, ૩૯ હાલના તબક્કે જૈન સંઘે શું કરવું જોઈએ?, ૪૦ મહાવીર પ્રભુ નિર્વાણદિને આરાધકોને નમ્ર નિવેદન.
૪૧ સાતમું અધિવેશન સુંદરલાલ કાપડિયાનું ભાષણ, ૪૨ ધાર્મિક સખાવતી ટ્રસ્ટ વિષે જૈન મત, ૪૩ પબ્લીક ટ્રસ્ટ બીલને અમલ ન થાય માટે ધર્મના આગેવાનોને ઉચીત ખુલાસા
[દ્રવ્ય સપ્તતિકા પુસ્તક નેંધના આધારે
Swatara Saraces
પ્રેષક-શ્રી અરવિદ એમ. પરીખ 3 Era Karta Marcelo