________________
૧૪ :
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) દિક્ષા આપવી” આવી જાતને કેઈપણ ઠરાવ કરી શકે? શું સકલ સંઘ પણ કરી શકે - પૂર્વાચાર્યોએ પૂર્વ કાલમાં પણ જે જે ઠરાવ કર્યા છે, તથા સ્થાનીક કે સકલસંઘ પણ કરા કરતાં હતાં તે સર્વ અધિકાર મુજબ કરવામાં આવેલા છે. તે જ માન્ય અને પ્રમાણ ભુત કર્યા છે.
૬ એટલે સ્વપ્ન દ્રવ્ય જે દેવદ્રવ્ય ઠરાવને યોગ્ય છે તેને સાધારણ દ્રવ્ય તરીકે કે ઈપણ સંઘતો શું? પણ સર્વ આચાર્ય મહારાજાઓ અને સકલ સંઘ પણ ન ઠરાવી શકે. સાધારણ દ્રવ્યને જ્ઞાન દ્રવ્ય કે દેવ દ્રવ્ય ઠરાવી શકાય કેમકે તેમ કરી શકવાનું વિધાન છે. ઉપર ઉપરના દ્રવ્યો નીચે નીચે ક્ષેત્રોમાં જઈ શકતાં નથી નીચે નીચેના ક્ષેત્રોમાં - દ્રવ્ય ઉપર ઉપરના ક્ષેત્રોમાં જઈ શકે છે. (તેજ પ્રમાણે રીલીઝીયન દ્રવ્ય ચેરી• ટેબલમાં જઈ શકતાં નથી. ચેરીટેબલ દ્રવ્યો રીલીઝીન દ્રવ્યમાં જઈ શકે છે.) શ્રી સ્થાનીક
સંઘે કયા અધિકારની મર્યાદાથી એ પ્રમાણે કરાવી શકે ? પહેલાં તે એ અધિકાર નકી કરવા પડે ને ? સ્થાનિક સંઘને જરુર અધિકાર હોય છે. તે પણ આ જાતના અધિકાર તેમને નથી (હેતાં શક્તિ ન હોય, તે બોલી ન બોલાવને અધિકાર છે પણ બેલેલી બોલીને છેગમે તેમ વાપરવાને અધિકાર નથી હોત. જો આમ મર્યાદાઓ ન હોય, તે પછી
શ્રી જૈન શાસન અને શ્રી પરમાત્માને સંઘ એક જાતની અરાજકતા મય જ ગણાય. (પરૂતુ તેમ નથી. અંશત: અવ્યવસ્થા સર્વથા અવ્યવસ્થા ન ગણાય. માણસને હાથ કપાવાથી તે પશું નથી બની જતે.
- ૭ સૌથી પહેલાં નીચેની બાબતે સમજવાથી ઘણી બાબતેનાં ખુલાસા આપોઆપ ૨ સરળતાથી થઈ જશે.
- ૮ (૧) સ્વપ્ન ઉતારવાની બેલી પરમાત્માની ચ્યવન કલ્યાણક મારફત સ્વપ્ન નીમિત્તક
ભકિત પૂર્વક પૂજાના એક પ્રકારની બનેલી છે. તેથી તે જન્મ કલ્યાણક ઉજવવાના સ્નાત્ર આ પૂજાદિકમાં અર્પણ થયેલા દ્રવ્યની માફક “દેવદ્રવ્ય બને છે- કેમ કે પરમાત્મા તરફની N) ભક્તિ તે બન્નેય કલ્યાણકની પૂજામાં મૂખ્ય નિમિત્ત છે. એકમાં મેરૂ પર્વત ઉપરનું
સ્નાત્ર મુખ્ય નિમિત્ત છે. ત્યારે ચ્યવન કલ્યાકમાં ચૌદ સ્વપ્ન નિમિત્ત છે. ત્યારે વન કલ્યાકમાં ચૌદ સ્વપ્ન મુખ્ય નિમિત્ત તરીકે રખાય છે. તેમાં દેવદ્રવ્ય સિવાય બીજો કેઈ વિકલ્પ જ ઘટી શકતે નથી ઘટાવી શકાતું નથી. પરાણે ઘટાવાય નહી એટલે કે હવે સમજી શકાશે કે- માત્ર આવક માટે કરવામાં આવેલ રીવાજ નથી. આવકરૂપ
આનુષગિક ફળ જરૂર છે. પરંતુ હેતુ તે ભક્તિને પ્રકાર પ્રગટ કરવાને છે.) ન (૨) સ્વપ્ન ભલે પરમાત્માના માતાજીને આવ્યા છે પરંતુ પરમાત્માના બીજા છે ભાઈઓ કે હેના ગર્ભાવતાર વખતે આવેલા સ્વપ્ન ઉતારવામાં આવતાં નથી.