________________
થઈઝઝઝ.
Glutuska
laulu Susu
૧૫૦ :
? પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) વગેરેના બધા લઘુમતી ગણેલા ધર્મોને સંપ્રદાયે ઠરાવવાથી ભારતને “બિન સાંપ્રદાયિકતા” બનાવવાથી એકી સાથે એક જ શબ્દથી બીજા બધા ધર્મોની નિશેષતા–અભાવ થવાની કરવાની શકયતા ધારી, તે માર્ગ લીધે. તેથી ભારતમાં પણ અસાંપ્રદારિકતા નિપજાવવાના ઉપાયે ફેલાવાતા રહ્યા જોવાય છે. ભારતની સરકાર “સેક્યુલર” બનાવાઈ, એટલે કે ધર્મ રહિત નહીં, પરંતુ “સંપ્રદાય રહિત” બનાવવાનું ઠરાવાતું ગયું. તમામ લઘુમતી ધર્મોને નિ:શેષ કરવા તરફ ભાર દેવાતો જાય છે. ભારતમાંથી જ અસાંપ્રદાયિકતામાં માનનાર લોકે અને તેની સંસ્થાઓ ઉભી કરાવાઈ હોય છે, ને તેને લાગવગ વગેરેની અસર પહોંચાડી સમગ્ર રાષ્ટ્રને તથા સરકારને પણ અસાંપ્રદાયિક ગણી પોતાનો એ આદર્શ વેગપૂર્વક સિદ્ધ કરી શકે, તેવી ગોઠવણે થતી જાય છે. ધર્મ તો પ્રચારાય તેમાં કેઈ વર્તમાન સરકાર કદાચ વાંધો ન લે, તેને ટેકે પણ આપે. પરંતુ અસાંપ્રદાયિકતા સર્જવાના કાર્યક્રમે ઉપાડી લેવામાં આવ્યાં છે, તે દુઃખદ હકીકત છે. નવું બંધારણ ધડાવાતી વખતે પાશ્ચાત્ય મુત્સદ્દીઓએ જ ખુબીથી તેમાં “સેકયુલર' શબ્દ પ્રવેશાવી દીધે હોય, તેમ જણાય જ છે. | ભારતના ભદ્ર લકે એમ સમજે છે કે-“અસાંપ્રદાયિકતા એટલે ધર્મના ભેદ. પેટા ભેદ નહી, કે કઈ પણ એક ધમને પક્ષપાત નહીં-નિષ્પક્ષ પાતપણું અને તે સારું પણુ ગણાય.” તેથી અજ્ઞાત ભાવે અસાંપ્રદાયિકતા કરવાને કેટલાક લોકે અણસમજથી વધારે છે. પરંતુ પોતાના ધર્મને અભાવ પણ થવા દેવાથી એ સ્થિતિ સફળ થાય તેમ છે.” તેને ખ્યાલ જ એ લોકોને નથી. પરંતુ “લઘુમતી સર્વ ધર્મોને સંપ્રદાય કરાવી, તે સર્વ અભાવ કરવામાં વેગ પકડાવાઈ રહ્યો છે. આ સત્ય પ્રજા હજી સમજતી થઈ નથી.
પાશ્ચાત્ય આ સમજ કે ગેરસમજ ચાલવા દઈ, પિતાના દયેયની સફળતામાં આગળ \ વધી રહેલા હોય છે, ને આજે વચલી સ્થિતિમાં વખત પસાર થવા દે છે, ને પિતે ધારેલા ભવિષ્યના પરિણામની રાહ જોતા રહે છે, તેથી તે તમામ તેઓ ચલાવે છે. પરંતુ તે બધું દેશી લોકોને તૈયાર કરી, ઘણું ખરું તેમની મારફત ચલાવાય છે. એમ બેવડી કામગીરી ચલાવાતી જણાય છે. નજીકના જ ભવિષ્યમાં આવનારી પ્રજા માટે દેશની ઉન્નતિ કરાતી રહે, અને સ્થાનિક રંગીન પ્રજાની પરિણામે અવનતિ કે સમાપ્તિ
થતી રહે, આમ બેવડી કામગિરી ચાલતી જણાય છે. પંડીચેરી પાસે અરવલ શહેરમાં YO પાશ્ચાત્યોની સારી સંખ્યા ભારતના વતની બનાવા રહેતા થયા સંભળાય છે. ને ધીમે SN
ધીમે બીજા શહેરે-તેઓના થવાની શક્યતા જણાય છે. ભારતને તે સ્થિતિમાં મૂકાવાની - શરૂઆત થતી હોવાની બૂમ પડતી જણાય છે. બીજે ધીમી શરૂઆત છે.
Shyhracias
Sa katulia kama