________________
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ : ૧૪૯ સામાજીક જીવન વગેરે લાગુ કરતા થઈ ગયા. સન ૧૮૯૨ માં એલેકઝાંડર છઠ્ઠા પપે “દુનિયાનું રાજ્ય વગેરે પિતાના છે.” એમ માનીને તે બધું હાથ કરવાની તૈયારી શરૂ કરેલી જણાઈ આવે છે. તેની વ્યાપક અસર પહોંચાડવા સ્પેન અને પોર્ટુગાલ વચ્ચે પશ્ચિમ અને પૂર્વની આખી દુનિયા તેમણે વહેંચી આપી હતી. તેઓના આશ્રયથી પાશ્ચાત્ય પ્રજા પિતાને ધર્મ, રાજ્ય વગેરે દુનિયામાં વિસ્તારતા રહ્યા છે, ને પાછળથી યુરેપની જાગીરે વગેરે એકત્ર કરીને મોટા સામ્રાજ્ય રચી સમ્રાટે બનાવીને તેમની મારફત મોટા મોટા સંસ્થાને વિસ્તાર્યા ને સામ્રાજ્ય જમાવ્યાનું જણાઈ આવે છે. તેઓના ઉત્થાન નના પાયામાં સ્પેન અને પોર્ટુગાલ ભૂમિકા તરીકે ગોઠવાઈને પ્રોત્સાહન અને વેગ આપી રહ્યા હતા, અને એ રીતે આખું યુરેપ કામે લાગ્યું હતું. વડા ધર્મગુરુ પોપની પ્રે- તે ણાઓ, માર્ગદર્શન વગેરે અપાતા રહેતા હતા, ને ધર્મને પ્રચાર, ઉપદેશ વગેરે કરાતે રહેતે જણ હતું. ભારતની પ્રજામાં ભેજનાપૂર્વક તેઓને કામ લેવું પડયું છે, ને સ્વધર્મ પ્રચારવાને બદલે “તે એક જ ધર્મ જગતમાં રહે.” તેવી ગોઠવણે હવે ઉતારી રહ્યા છે.
તેઓના સ્વાર્થની માત્રા વધુ પડતી હોવાથી તેઓએ ખાનગીમાં ક્યારેક પણ એ કેઈ નિર્ણય લીધે હવે જોઈએ-કે, “આખી દુનિયામાં પોતાને એક જ ધર્મ વ્યાપક કરી દે, જેથી બીજા ધર્મો છેવટે નામ શેષ બની રહે.” ધર્મ તરીકે ઉરચ કક્ષાના બીજા કેટલાક ધર્મોની સ્પર્ધામાં ઉભા રહી શકાય તેમ ન જણાતાં, બહુમત–લઘુમતનું હાસ્યાસ્પદ જુદું જ ઘેરણ ઉભું કરી, તે લાગુ કરવાની યુક્તિ ગોઠવી. એટલે કે “જેને બહુમત મળે, તે ધર્મ, બીજા બધા લઘુમતી ધર્મો, તે સંપ્રદાયો. સંપ્રદાયો એટલે ધમની બગડેલી સ્થિતિ, તે સ્થિતિને રદ કરવી જોઈએ. ને તે દૂર થવા જોઈએ.
ધર્મોના પેટા ભાગોને–ભેદને સંપ્રદાય શબ્દ લાગુ હતો, તે ફેરવીને દુનિયાના બધા મૂળ–લઘુમતી માનેલા ધર્મોને જ એ શબ્દ લાગુ કર્યો હોવાનું હવે બરાબર સમજી શકાય તેમ છે.
એક જ ધર્મ, બીજા બધા સંપ્રદાયે. તેથી અસાંપ્રદાયિકતા સર્જવી. જેથી એક સિવાયના બીજા બધા ધર્મોને સમાપ્ત થવું જ પડે.” ધર્મના પેટા ભાગ રૂપે સંપ્રદાયે પરસ્પર ચર્ચા-વિચારણુ–સ્પર્ધા કરતા હતા. “તે ઠીક નહીં. તેથી સંપ્રદાય ન જોઈએ.” તેવી હવા ઉભી કરી દીધી. ને સાથે સાથે લઘુમતના સર્વ ધર્મોને સંપ્રદાયે હરાવી, તે રદ કરવાની યોજનાઓ પણ કરી, ને તેથી “અધાર્મિકતા સર્જવાની નહીં, પરંતુ “અસાંપ્રદાયિકતા” સર્જવાનું પ્રચારવામાં આવે છે. કેમકે પોતાને એક ધર્મ તે રાખવાનો હતો, ને છે. તેથી તેવા પ્રયત્નો પ્રચારથી કરાતા રહ્યાં. તેની અપેક્ષાએ ભારત