________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : એક જ ધમ
: ૧૫૧
આ રીતે ગુ ́ચવાડા ઉત્પન્ન થયા છે. બીજા રંગની પ્રજાને સમાપ્ત કરવાની રોચક-અરેચક અનેક જાતની પ્રવૃત્તિએ ચાલી રહી જેનુ' લક્ષ્ય એકજ ધર્મ અને એક જ ર'ગની પ્રજા રાખવા તરફ જણાય છે. ‘અમેરિકન સ‘દેશ’ માં એક લેખ થાડાક જ મહિન પહેલાં છપાયા હતા, કે જેમાં એક જ ધર્મ રાખવાના આદેશ તરફ લક્ષ્ય ખે‘ચાવવા, એક આંગળી ઉંચી કરેલા હાથની આકૃતિનું ચિત્ર પણ છપાયું હતું.
પ્રાય; તેમાં જીસીસઃ ક્રાઈસ્ટને લગતા કોઇક અક્ષરા પણ હતા. ધર્મના જગા કેન્દ્રભૂત ભારતને લઘુમતી ધર્માથી રહિતપણુ બનાવવા અસાંપ્રદાયિકતાના આદર્શ સર્જવાને મોટા પાયા ઉપર પ્રચાર વગેરે થઇ રહેલ હોવાનું જણાતુ રહે છે, અને તે વાત ઠેઠ ધારાસભા સુધી કદાચ ખુલ્લી રીતે પહેાંચે પણ. તેમ તેના પડઘા વાગી રહ્યા છે. શાળા-કોલેજો વગેરેમાં પણ તેની હવા મજબૂત પાયાની એક યા બીજી રીતે ફેલાવાતી હાય છે.
ખ્રીસ્તી ધર્મ પાસે વ્યવસ્થિત વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન એટલા હેાવાના જણાતા રહેતા નથી. તે માટે ભાગે સેવાભાવના પ્રધાન ધર્મમાં પ્રાચીન કાળથી છે, તેથી તેને સમૃદ્ધ કરવા શાધાને નામે અને જ્ઞાન-વિજ્ઞાન વિકસાવવાને નામે અનેક વિદ્વાના પાંચસે વર્ષથી કામે લાગી ગયા છે. તથા તેના અનુસંધાનમાં અનેક શેાધે પણ કરવામાં આવે છે, તેમ કરીને તેમાં આગળ પડતા ભારતને ય મહાત કરી, જગતમાં આગળ પડતુ' સ્થાન મેળવવા અનેક પ્રયત્નો થાય છે, જેના ઠીક ઇતિહાસ પણ મળે તેમ છે.
આથી અવકાશયાના વગેરેથી અનેક આકાશી શેાધેા થાય છે. તેમાં પણ ભારતની ઉછરતી પ્રજાને આકષી, તેમાં કેટલાક ભારતીય નવા સ તાની વિચારણાઓ વગેરે મેળવી, ઉછળતી પ્રજાને પ્રથમની ચાલી આવતી સમોથી દૂર કરી, તે સમજથી છુટા પાડવાના પ્રયત્ના થાય છે. તેમાં પ્રચાર તરીકે “ પૃથ્વી આવડી છે. વિશ્વ અમુક પ્રમાણમાં છે. ” (જો કે તે જોતાં એ બાબતમાં વિજ્ઞાન હજી ખાલ્યાવસ્થામાં છે, એમ પણ કહી શકાય તેમ છે.) એમ ઉછરતી પ્રજાને સમજાવવામાં આવે છે.
જૈન ધર્મશાસ્ત્રમાં વિશ્વની વિશાળતા, જગની વિશાળતા, તેના ભાગા અને તેમાંના અનેક પદાર્થોના વિગતથી માા, પ્રમાણેા, સંખ્યા વિગેરે પ્રમાણપૂર્વક બતાવેલા છે. એ પગ પહેાળા કરી, કેડે હાથ દઇ ઉભા રહેલા પુરુષના આકારનુ' સામેથી દેખાતુ' ચૌદ રજજી લેાકનું (ધન) વિશ્વ બતાવાય છે, તેના પણ અનેક સ્થાને જોવામાં આવે છે. તેની સુક્ષ્મ સૂચિ શ્રેણીઓ, પ્રતર શ્રેણીઓ, ક્ષેત્રફળ, વગેરે શાસ્ત્રોમાં બતાવેલા છે. મુંબઈ સમાચારની હાથમાં મળી આવેલી એક રખડતી કાપલીને ઉપયાગી જાણી સાચવી રાખેલી છે. તેમાંથી નીચે પ્રમાણે હકીકતા મળે છે. જેમાં કૃષ્ણલાલ કોટડાવાળાનું