________________
જે ૧૩૦ :
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પણ એ માર્ગની સાબિતી અને જીવન સિદ્ધિમાં સાંગોપાંગ ઉપયોગીતા જેન શિવાય કેઈથી સાબિત કરી શકાઈ નથી. આ દૃષ્ટિથી આ જગતમાં આજે પણ એટલું જૈન દશનજ સંપૂર્ણ તત્ત્વજ્ઞાન દર્શન છે, અને ગ્ય જીવન માર્ગનું તેણે જ સંશોધન કર્યું છે. તે માટે જ છે તે સિદધ છે, પણ સાધ્યમાન નથી. - જૈન ગ્રંથની ભલે સંખ્યા ઓછી હોય, પણ તે અમુક માનવેનાજ હિત માટે નથી, પણ સમસ્ત પ્રાણી માત્રના કલ્યાણની મહા અહિંસા તેમાં ઉપદેશાયેલી છે. તેને ઉદ્દેશ ઘણે ઉંચે છે. તેમાં અનેક વિજ્ઞાન અને તાવિક વસ્તુઓ છે. એટલું જ નહીં પણ
તેના ઉપદેષ્ટા મહાન પરોપકારી પુરુષ છે. અને તેને પ્રચારમાં લાવનારા પણ એવા જ 21 સર્વોત્તમ જીવન જીવનાર છે. તે નીચેના ટુંક ઈતિહાસ ઉપરથી સમજી શકાશે.
હાલના જેન આગમ પ્રભુ મહાવીર સ્વામી પ્રભુએ આપેલા ઉપદેશને અનુસરીને ગણધર ભગવંતએ રચેલા, તે જ કાળક્રમે જે બચ્યા છે, તે અત્યારે આપણને વારસામાં મળ્યા છે.
ગણધર ભગવંત સુધર્મા સ્વામીના ગણના આગમો પરંપરાએ પૂર્વાચાર્યોએ પિતાના શિષ્યને સંભળાવ્યા તે પ્રમાણે તેઓએ મોઢે રાખ્યા. જેમ જેમ મોઢે રાખવાની શકિત ઘટતી ગઈ, તેમ તેમ કેટલોક ભાગ તુટક પડતે ગયે. અને ભયંકર દુષ્કાળ જેવા પ્રસંગમાં જ્યારે જ્યારે વધારે છિન્ન ભિન્નતા થઈ ત્યારે ત્યારે દરેક મેટા આચાર્યો મળીને
જે કંઈ બચ્યું હોય તેને સંગ્રહ કરી લેતા હતા. એવા સંગ્રહ ત્રણ વખત થયા છે. ઝ પહેલી વાર પાટલીપુત્ર (પટણા)માં, બીજીવાર મથુરામાં અને ત્રીજીવાર વલભીપુરમાં Sત પુસ્તાકારૂઢ થયા છે. જે પુસ્તક રૂપે લખાયા હતા તે ઉત્તરોત્તર લખાતા લખાતા આવીને
આજે પણ વિદ્યમાન છે. D આગમને મૂળવિષ્ય સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રય સામાયિક ધર્મ છે. અને તે Aસામાયિક ધર્મનું આરાધન જુદા જુદા દ્રવ્ય ક્ષેત્રઃ કાળ અને ભાવઃ ને ઉદ્દેશીને થઈ
૮ શકે છે, તે સમજાવતાં–આખા વિશ્વનું તત્વજ્ઞાન સમજાવતાં સ્યાદવાદ સિદ્ધાંતના આશ્રમયિથી જગતના જુદા જુદા લાખો કરેડો વિજ્ઞાને અને સમગ્ર વિજ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાનનું આ પ્રતિપાદન કર્યું છે. અર્થાત્ તેને મુખ્ય વિષય એક જ છે પણ તે એટલે બધે વિગતવાર Lટુંકામાં સમજાવવામાં આવેલ છે કે–તે આખા શાસ્ત્રના બાર ભાગો પાડવામાં આવ્યા
છે. જે બાર અંગેને નામે કહેવાય છે. તેનું પુરૂં નામ દ્વાદશાંગી છે, હાલ અગ્યાર અંગે મેટે ભાગે વિદ્યમાન છે. પણ બારમું અંગ નાશ પામ્યું છે. જેમાં ચૌદપૂર્વે, પ્રથમાનુગ, વિગેરે વિસ્તૃત ભાગે હતા, લાખ કરોડે વિજ્ઞાને સમજાવતાં અને સૂત્ર રૂપે ગુંથતાં પણ હજાર હાથી પ્રમાણે શાહીથી લખાય તેટલું દ્વાદશાંગીનું પ્રમાણ થવા
S5223 งงงงงง